Book Title: Parampratistha
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh

View full book text
Previous | Next

Page 4
________________ ૬. રામચન્દ્ર સૂ.મ. એ શાસપાઠ પૂછવા પોતાના મુખ્ય શ્રાવકને મોકલ્યા ત્યારે એ શ્રાવકને ખ્યાલ આવ્યો કે મારા ગુરુ કરતાં એમનાં પણ ગુરુ વધારે જાણકાર છે - વિદ્વાન છે. બાહાપ્રવૃત્તિમાં રસ ન હોવાથી લોકો એમને સરળ-ભોળા માને છે. (નરોત્તમ મોદીએ વાત કરી હતી) ૭. દાનસૂરિ મ.સા. મુમુક્ષુઓને પ્રેમસૂરિ મ.ના શિષ્ય કરવા માટે નક્કી કરાવતા હતા. (વિ.સં.૧૯૮૬ થી ૧૯૯૧) ૮. આચાર્ય પદવી વખતે “સિદ્ધાંત મહોદધિ” વિશેષણ બિરૂદ આપ્યું. છે પરપ્રતિષ્ઠાચાર્યનો પરિચય છે પૂ.ગચ્છાધિપતિશ્રીના શબ્દોમાં...... સ્વર્ગારોહણ તિથિ : વૈશાખ વદ ૧૧ (વિ.સં. ૨૦૨૪) ખંભાત. ૧. દીક્ષા માટે ૨ વાર ભાગવું પડ્યું... ૩૬ માઈલ ચાલવું પડ્યું. (પુરૂષાર્થ અને ઉત્સાહ) ૨. પાલીતાણામાં સિદ્ધિવિજયજી નામના સાધુ ભગવંતે ઘોઘામાં બિરાજમાન દાનવિજયજીનું નામ આપ્યું. (યોગાવંચકપુણ્ય...) સંયમ પછી ગુરુજીને ૫ શિષ્યો કરવાનો અભિગ્રહ લીધો. એક જ વર્ષમાં ૫ શિષ્યો કર્યા - થયા. (શકિત-સંકલ્પ બળ) ઉપાધ્યાય થયા ત્યાં સુધી ૨ વાર ગોચરી જતા હતા. છાણીથી વડોદરા ૬ માઈલ રોજ ભણવા જતા, ત્યાંના સરકારી જ્ઞાનભંડારના પંડિત પાસે - ગુરુના ગુણગાનપંડિતનું આકર્ષણ- સયાજીરાવ ગાયકવાડને પંડિતે વાત કરી- પ્રવચન માટે આમંત્રણ તથા જ્ઞાનભંડાર જોવા આમંત્રણ મળ્યું - બધાના મૂળમાં આચારસંપન્નત્તા, ભાષાની મીઠાશગુરુના ગૌરવની અવસરે વાતો. ૧૦. કોની આચાર્ય પદવી છે તે જાહેરાત વિના પાટણથી બોલાવીને દબાણ કરીને અનિચ્છાએ (૧૪૪ મી કલમથી) આચાર્ય પદવી આપી. તપ-જ્ઞાન-ત્યાગ-સંયમ-સંયમીઓની કાળજી વિ.બધી બાબતોમાં તત્પર હતા. ૧૧. વિ.સં. ૨૦૧૪ ના સંમેલનમાં અંદરખાને મુખ્ય પ્રેરક હતા. ૨૦૨૦ માં તિથિ અંગે પટ્ટક રૂપે સમાધાન એમની સખ્ખત મહેનત અને પકડથી થયું. ૧૨. કમ્મપયડીના એ કાળે સૌ પ્રથમ અભ્યાસ કરનાર હતા.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 53