Book Title: Parampratistha
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh

View full book text
Previous | Next

Page 3
________________ एगा वि सा समत्था जिणभत्ती दुग्गई निवारेउं । दुलहाई लहावेउं आसिद्धिपरंपरसुहाई ।। - भक्तपरिक्षा न प्रतिष्ठासमो धर्मो,विद्यते गृहिणां क्वचित् । बहुभव्योपकारत्वाद्धर्मसागरवर्द्धनात् ।। यः प्रतिष्ठां विधत्ते ना, शक्रत्वं चक्रवर्तिताम् । प्राप्य मुक्तिं प्रयात्येव, सद्धर्मोदयकारणात् ।। - श्रावकाचार આપણે ય એ અદભુત ક્ષણોના સાક્ષી બનીએ. એ શબ્દોમાં તન્મય થશો એટલે હૃદયની સ્ક્રીન પર એ મંગલ દેશ્યો તરવર્યા વિના નહીં રહે. પ્રભુ પ્રીતનો રોમે રોમે સ્પર્શ થાય.. અંતરના આંગણે પ્રભુની પધરામણી થાય. મનમંદિરમાં પ્રભુની પરમ પ્રતિષ્ઠા થાય એટલે આપણો બેડો પાર. અમુક અપેક્ષાએ રચના કરતાં પણ સંશોધનનું કાર્ય વધુ મહત્ત્વનું હોય છે. પોતાના અમૂલ્ય સમયનો ભોગ આપીને વિદ્વાનું મુનિરાજશ્રી ભવ્યસુંદરવિજયજી મ.સા. તથા પંડિતવર્યશ્રી ચન્દ્રકાન્તભાઈ સંઘવીએ આ પ્રબંધનું સૂક્ષ્મ દૃષ્ટિથી સંશોધન કરી આપેલ છે. તેથી તેઓ ધન્યવાદને પાત્ર છે. પાર્શ્વ કોમ્યુટર્સ વિમલભાઈનો સહકાર પણ સ્મરણીય છે. આગળ જણાવ્યું તેમ પ્રતિષ્ઠા ભાવપ્રધાન હોવાથી પ્રતિષ્ઠાકારક સાથે તેનો ગાઢ સંબંધ છે. તેથી આ પ્રબંધમાં દેવ અને ગુરુ બંનેનું ગૌરવ કરતાં પદ્યો રચાયા છે. પ્રતિષ્ઠાકારક પ્રત્યેનું બહુમાન પ્રતિષ્ઠાને વધુ આદરણીય બનાવે છે. અને પરિણામે પરમાત્મા પ્રત્યેના ભાવોલ્લાસમાં વૃદ્ધિ થાય છે. સ્વપરની પરમાત્મપ્રાપ્તિમાં આ પ્રબંધ નિમિત્ત બને એ ભાવના સાથે વિરમું છું. છંદસામ્ય શ્લોક સંખ્યા | સર્ગ | છંદ વસંતતિલકા ઉપજાતિ સંગ્ધરા વિવિધ છંદ - ભકતામર કલ્યાણકંઠં આમૂલાલોલધૂલિ u

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 53