________________
વસાહ
૩૮ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वृत्तिः- 'मोक्षश्च तत्फलमेव'-धर्मफलमेव ज्ञेयः परमार्थतः', यतश्चैवमतः तदर्थमपि'मोक्षार्थमपि धर्म एव कर्त्तव्यः', 'जिनभणित:' चारित्रधर्मः, अप्रमत्तेन' । इति गाथार्थः ।।७० ।।
અર્થ-કામ સંસારનું કારણ હોવાથી શું કરવું જોઈએ તે કહે છે–
સંસાર (દુઃખનું કારણ હોવાથી) અશુભ છે, અને (મહાપાપનું કારણ હોવાથી) મહાપાપ છે. આથી બુદ્ધિશાળી પુરુષે સંસારના સંપૂર્ણ ક્ષય માટે શુદ્ધ ધર્મ કરવો જોઈએ. ચારિત્રધર્મ શુદ્ધ જ છે. જૈન પ્રક્રિયા પ્રમાણે ચારિત્રધર્મ અને જૈનેતર સિદ્ધાંત પ્રમાણે અપ્રવૃત્તિરૂપ ધર્મ શુદ્ધ જ છે. (અર્થાત્ જૈનો જેને ચારિત્ર કહે છે તેને અન્યસિદ્ધાંતી અપ્રવૃત્તિ કહે છે.) [૬૮] વળી જીવન વિજળીના ચમકારાની જેમ ચંચલ અને અસાર છે, અર્થાત્ સંસાર સ્થિતિની દૃષ્ટિએ અનિત્ય છે, અને સ્વરૂપની દષ્ટિએ અસાર છે. પ્રિયજનોનો સંબંધ પણ તેવો જ=અનિત્ય અને અસાર છે. આથી સદા ધર્મ કરવો જોઈએ. [૬૯] વળી મોક્ષ પણ પરમાર્થથી ધર્મનું જ ફલ છે, અર્થાત્ મોક્ષ ધર્મથી જ થાય. આથી મોક્ષ માટે પણ અપ્રમત્ત બનીને જિનોક્ત ચારિત્રધર્મ જ કરવો જોઈએ. [૭૦] अन्यदप्युच्चार्य तिरस्कुर्वन्नाह
तहऽभुत्तभोगदोसा, इच्चाइ जमुत्तमुत्तिमित्तमिदं ।
इयरेसिं उ दुट्ठयरा, सइमाईया जओ दोसा ॥ ७१ ॥ वृत्तिः- 'तथा अभुक्तभोगदोषा इत्यादि यदुक्तं' पूर्वपक्षवादिना 'उक्तिमात्रमिदं'वचनमात्रमिदमित्यर्थः, किमित्यत आह-'इतरेषां तु'-भुक्तभोगानां 'दुष्टतराः स्मृत्यादयो यतो તોષા:' I fત થાર્થ: II ૭૬ |
વાદીએ કહેલું બીજું પણ કહીને તેનું ખંડન કરે છે–
(૫) વળી વાદીએ પૂર્વે (પદમી ગાથામાં) “અભુક્તભોગીને કૌતુક વગેરે દોષો થાય છે” ઈત્યાદિ જે કહ્યું તે પણ વચનમાત્ર છે, અર્થાત્ તેમાં કોઈ વજુદ નથી. કારણ કે ભુક્તભોગીને પણ (કૌતુક વગેરેથી પણ) અધિક દુષ્ટ એવા સ્મૃતિ વગેરે દોષોનો સંભવ છે જ. [૭૧] स्वपक्षोपचयमाह
इयरेसिं बालभावप्पभिई जिणवयणभाविअमईणं ।
अणभिण्णाण य पायं, विसएसुन हुंति ते दोसा ॥७२॥ વૃત્તિ - “ફતરેષ'-મુમોનાં “વત્નિમવિભૂતિ-વત્યિારણ્ય “નિનવનभावितमतीनां' सतां वैराग्यसम्भवात् 'अनभिज्ञानां च विषयसुखस्य प्रायो न भवन्ति ते તોષા:'-શ્રૌતુક ! રૂતિ થાર્થ ૭૨
સ્વપક્ષની પુષ્ટિ કરે છેબાલ્યકાળથી જ જિનવચનથી ભાવિતમતિવાળા અને વિષયસુખથી અપરિચિત એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org