________________
२२६ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते બાકીના આગારોનો અર્થ પૂર્વ મુજબ જ છે.
ઉપવાસમાં નવકારશીના બે અને પુરિમઠના છેલ્લા બે, તથા પારિષ્ઠાપનિકાકાર એ પાંચ આગારો છે. જો તિવિહાર ઉપવાસનું પચ્ચખાણ કરે તો પરઠવવાનો આહાર કહ્યું, ચોવિહાર ઉપવાસનું પચ્ચખાણ કરે તો ન કલ્પ. જો પાણી પણ વધ્યું હોય તો ચોવિહાર ઉપવાસવાળાને પણ પરઠવવાના આહાર-પાણી કલ્પ. તિવિહાર ઉપવાસનું પચ્ચખાણ કરે તો પાણીના છ આગારો રાખે. तेसाप्रमाणे:- "लेवाडेण वा अलेवाडेण वा अच्छेण वा बहुलेण वा ससित्थेण वा असित्थेण वा वोसिरइ" मा ७ मारोनो अर्थ स्पष्ट छे. मानाथी ‘षड् पाने' से पहोर्नु ५४५ व्याध्यान युं.
ચરિમના દિવસચરિમ અને ભવચરિમ એમ બે ભેદ છે. દિવસચરિમ અને ભવચરિમમાં અનાભોગ, સહસાકાર, મહત્તરાકાર અને સર્વસમાધિપ્રત્યયાકાર એ ચાર આગારો છે. ભવચરિમ પ્રત્યાખ્યાન છેલ્લે જીવનપર્યત કરવામાં આવે છે. [૫૯]
पंच चउरो अभिग्गह, निव्विइए अट्ठ नव य आगारा ।
अप्पावरणे पंच उ, हवंति सेसेसु चत्तारि ॥ ५१० ॥ वृत्तिः- 'पञ्च चत्वारश्चाभिग्रहे निर्विकृतौ अष्टौ नव वाऽऽकाराः अप्रावरण' इत्यप्रावरणाभिग्रहे 'पञ्चैवा'कारा 'भवन्ति, शेषेषु' अभिग्रहेषु-दण्डकप्रमार्जनादिषु 'चत्वार' इति गाथार्थः, भावार्थस्तु-अभिग्गहेसु अवाउडत्तणं कोइ पच्चक्खाइ तस्स पंच अणाभोगा सहस्सा चोलपट्टगागारा मयहर समाहि, सेसेसु चोलपट्टगागारो णत्थि, निव्विगईए अट्ठ नव य आगारा' इत्युक्तं, अत्र विकृतयः पूर्वोक्ताः ॥ ५१० ॥
અભિગ્રહ પ્રત્યાખ્યાનમાં પાંચ કે ચાર આગારો છે. તેમાં જે સાધુ ખુલ્લા શરીરે રહેવાનો (= ચોલપટ્ટો ન પહેરવાનો) અભિગ્રહ કરે તેને ચોલપટ્ટાચાર અને દિવસચરિમમાં કહેલા ચાર આગાર એ પાંચ આગાર હોય. બાકીના દંડપ્રમાર્જન આદિ અભિગ્રહોમાં ચોલપટ્ટાગાર સિવાય ચાર આગાર હોય. નિવિના પ્રત્યાખ્યાનમાં આઠ કે નવ આગારો છે. અહીં વિગઈઓ પૂર્વે કહેલી सम४वी. [५१०] अधुना प्रकृतमुच्यते-क्वाष्टौ क्व वा नवाकारा ? इति, तत्र
णवणीउग्गाहिमए अद्दवदहि पिसिअ घय गुले चेव ।
नव आगारा तेसिं सेसदवाणं च अद्वैव ॥ ५११ ॥ वृत्ति:- 'नवनीते उद्ग्राहिमके अद्रवदनि', गालित इत्यर्थः, 'पिशिते' मांसे 'घृते गुडे चैव', अद्रवग्रहणं सर्वत्राभिसम्बन्धनीयं, 'नवाकारा अमीषां' विकृतिविशेषाणां भवन्ति, 'शेषाणां द्रवाणां'-विकृतिविशेषाणां अष्टौ एवाकारा भवन्ति, उत्क्षिप्तविवेको न भवतीति गाथार्थः ।
इह चेदं सूत्रम्-'निव्विगतीयं पच्चक्खाइ' इत्यादि, अण्णत्थ (अणाभोग) १ सहसा २
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org