Book Title: Panchvastukgranth Part 1
Author(s): Haribhadrasuri, Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 290
________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [ ૨૬૬ વૃત્તિ - “ પુનઃ'-પરિણામે “મિરવાતિઃ' સન્ વિષયસંપ્રવૃત્તશ, વિષયામી, 'सूक्ष्मानाभोगात्' सकाशाद् 'ईषद्विकलोऽपि'-विषयान्यथात्वादिना, 'शुद्ध इति' गाथार्थः ।। ६०४ ॥ પરિણામ વિષે જેવો વિધિ છે તે પ્રમાણે પરિણામનું વર્ણન કરે છે– આ (આરાધ્ય) ગુરુ છે એવા પરિણામ રાગાદિથી અબાધિત હોય, અર્થાત્ વ્યક્તિરાગ આદિના કારણે થયેલા ન હોય, તથા અવિષયમાં નહિ, કિંતુ વિષયમાં પ્રવૃત્તિ હોય, અર્થાત્ અયોગ્ય ગુરમાં નહિ, કિંતુ યોગ્ય ગુરુમાં આ ગુરુ છે એવા પરિણામ થયા હોય, તો તે પરિણામ શુદ્ધ છે. તથા સૂક્ષ્મતાથી ન જાણી શકવાના કારણે અયોગ્ય ગુરુમાં ગુરુના પરિણામ થઈ જાય તો તે પરિણામ પણ શુદ્ધ છે. [૬૦૪] एतदेव समर्थयन्नाह___छउमत्थो परमत्थं, विसयगयं सव्वहा न याणाई । सेअममिच्छत्ताओ, इमस्स मग्गाणुसारित्तं ॥ ६०५ ॥ वृत्तिः- 'छद्मस्थः परमार्थ' याथात्म्यं 'विषयगतं सर्वथा न जानाति', तच्चेष्टाव्यभिचारात्, 'श्रेयः अमिथ्यात्वाद्'-आस्तिक्येन 'अस्य' छद्मस्थस्य 'मार्गानुसारित्वम्' आगमपारतन्त्र्यमिति પથાર્થ છે૬૦% | આ જ વિષયનું સમર્થન કરે છે–. છબસ્થ જીવ વિષયનું = ગુરુનું સાચું સ્વરૂપ સર્વથા ન જાણી શકે, કારણ કે તેની બાહ્યચેષ્ટા અને અંતરનો મેળ ન હોય એવું બને, અર્થાત્ બાહ્યચેષ્ટા સારી હોય, અને અંતર સારું ન હોય એવું બને, છતાં છદ્મસ્થ જીવ વિષયની = ગુરુની બાહ્યચેષ્ટા સારી હોય અને એથી તે બાહ્યચેષ્ટાના આધારે તેના ઉપર શ્રદ્ધા રાખે તો તેનામાં આગમનું પાતંત્ર્ય છે (આગમને અનુસરે છે,) અને તેથી તેનું કલ્યાણ થાય. [૬૦૫] व्यतिरेकमाह जो पुण अविसयगामी, मोहा सविअप्पनिम्मिओ सुद्धो। उवले व कंचणगओ, सो तम्मि असुद्धओ भणिओ ॥ ६०६ ॥ वृत्तिः-'यःपुनरविषयगामी परिणामों मोहात्स्वविकल्पनिम्मितःशद्धो',नवस्तुस्थित्या, 'उपल इव काञ्चनगतः' धत्तूरकादिदोषात् ‘स तत्राशुद्धो भणितः' तत्त्वज्ञैरिति गाथार्थः ।। ६०६ ॥ ઉક્તથી વિપરીત કહે છે પણ મોહના (= તત્ત્વરુચિના અભાવના) કારણે, વસ્તુસ્થિતિથી નહિ, કિંતુ પોતાની મતિકલ્પનાથી પરિણામ થયા હોય તો તે પરિણામને તત્ત્વજ્ઞોએ અશુદ્ધ કહ્યા છે, અર્થાત્ જેણે ધંતૂરો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322