Book Title: Panchvastukgranth Part 1
Author(s): Haribhadrasuri, Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 286
________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम्] [२६१ આ પ્રમાણે મિથ્યાત્વ દોષ કહ્યો, હવે વિરાધના દોષ કહે છે આ પ્રમાણે જિનાજ્ઞાભંગ વગેરેથી અનેક ભવો સુધી ચાલનારી (= ફળ આપનારી) ભયંકર, (=भयं४२३णमापना),निनिषिद्ध मने५-५२नो उपधात ४२नारी संयमविराधनासनेमात्मવિરાધના અવશ્ય થાય છે. કારણ કે જિનાજ્ઞાભંગ વગેરેથી અશુભકર્મનો અનુબંધ થાય છે. [૫૩]. इहैवैदम्पर्यमाह जह चेव उ विहिरहिया, मंताई हंदि णेव सिझंति । होति अ अवयारपरा, तहेव एयंपि विनेअं ॥ ५९४ ॥ वृत्तिः- 'यथैव तु विधिरहिताः', के इत्याह-'मन्त्रादयो, हन्दि नैव सिद्ध्यन्ति', आदिशब्दाद्विद्यादिग्रहः, भवन्ति चापकारपरा' इहैव तथैवैतदपिविज्ञेयं'-सूत्राविधिकरणमिति गाथार्थः ॥ ५९४ ।। ते चेव उ विहिजुत्ता, जह सफला हुंति एत्थ लोअम्मि । तह चेव विहाणाओ, सुत्तं नियमेण परलोए ॥ ५९५ ॥ वृत्तिः- 'त एव तु विधियुक्ता'-मन्त्रादयः 'यथा सफला भवन्ति अत्र लोके', दृश्यत एवैतत्, तथैव विधानाद्धे'तोः 'सूत्रं नियमेन परलोके', विधियुक्तं सफलमिति गाथार्थः ।। ५९५ ।। આ વિષયમાં રહસ્ય જણાવે છે– જેવી રીતે વિધિરહિત મંત્ર, વિદ્યા વગેરે સિદ્ધ થતા નથી, એટલું જ નહિ પણ આ લોકમાં જ અપકાર (અનિષ્ટ) કરે છે, તે જ પ્રમાણે સૂત્રદાનમાં અવિધિ કરવાથી સૂત્રો ફળતાં નથી, એટલું જ નહિ, પણ અશુભફળ આપે છે. તે જ મંત્ર વગેરે વિધિયુક્ત હોય તો આલોકમાં (ઈસ્ટ) ફળ આપે છે એ પ્રત્યક્ષ દેખાય જ છે, તે જ રીતે વિધિપૂર્વક સૂત્રદાન કરવાથી વિધિયુક્ત સૂત્ર પરલોકમાં અવશ્ય (52) ३१ मापे छे. [५८४-५८५] एतदेवाह विहिदाणम्मि जिणाणं, आणा आराहिया धुवं होइ । अण्णेसिं विहिदसणकमेण मग्गस्सऽवत्थाणं ॥ ५९६ ॥ . वृत्तिः- "विधिदाने' सूत्रस्य 'जिनानामाज्ञाऽऽराधिता ध्रुवं भवति', सम्यक् प्रवृत्तेः, तथा'ऽन्येषां' प्राणिनां विधिदर्शनक्रमेण मार्गस्यावस्थानम्', उन्मार्गदर्शनाभावादिति गाथार्थः ।। ५९६ ॥ सम्मं जहुत्तकरणे, अन्नेसिं अप्पणो अ सुपसत्थं । आराहणाऽऽययफला, एवं सइ संजमायाणं ।। ५९७ ।। वृत्तिः- 'सम्यक्त्वं' भवति 'यथोक्तकरणे' सत्य न्येषां'-तद्रष्ट्रणां 'आत्मनश्च, सुप्रशस्तमिति सम्यक्त्वविशेषणं 'आराधना आयतफला', आयतो-मोक्षः, “एवं सति' विधिकरणे 'संयमात्मनोरिति गाथार्थः ।। ५९७ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322