________________
पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम्]
[२६१
આ પ્રમાણે મિથ્યાત્વ દોષ કહ્યો, હવે વિરાધના દોષ કહે છે
આ પ્રમાણે જિનાજ્ઞાભંગ વગેરેથી અનેક ભવો સુધી ચાલનારી (= ફળ આપનારી) ભયંકર, (=भयं४२३णमापना),निनिषिद्ध मने५-५२नो उपधात ४२नारी संयमविराधनासनेमात्मવિરાધના અવશ્ય થાય છે. કારણ કે જિનાજ્ઞાભંગ વગેરેથી અશુભકર્મનો અનુબંધ થાય છે. [૫૩]. इहैवैदम्पर्यमाह
जह चेव उ विहिरहिया, मंताई हंदि णेव सिझंति ।
होति अ अवयारपरा, तहेव एयंपि विनेअं ॥ ५९४ ॥ वृत्तिः- 'यथैव तु विधिरहिताः', के इत्याह-'मन्त्रादयो, हन्दि नैव सिद्ध्यन्ति', आदिशब्दाद्विद्यादिग्रहः, भवन्ति चापकारपरा' इहैव तथैवैतदपिविज्ञेयं'-सूत्राविधिकरणमिति गाथार्थः ॥ ५९४ ।।
ते चेव उ विहिजुत्ता, जह सफला हुंति एत्थ लोअम्मि ।
तह चेव विहाणाओ, सुत्तं नियमेण परलोए ॥ ५९५ ॥ वृत्तिः- 'त एव तु विधियुक्ता'-मन्त्रादयः 'यथा सफला भवन्ति अत्र लोके', दृश्यत एवैतत्, तथैव विधानाद्धे'तोः 'सूत्रं नियमेन परलोके', विधियुक्तं सफलमिति गाथार्थः ।। ५९५ ।।
આ વિષયમાં રહસ્ય જણાવે છે–
જેવી રીતે વિધિરહિત મંત્ર, વિદ્યા વગેરે સિદ્ધ થતા નથી, એટલું જ નહિ પણ આ લોકમાં જ અપકાર (અનિષ્ટ) કરે છે, તે જ પ્રમાણે સૂત્રદાનમાં અવિધિ કરવાથી સૂત્રો ફળતાં નથી, એટલું જ નહિ, પણ અશુભફળ આપે છે. તે જ મંત્ર વગેરે વિધિયુક્ત હોય તો આલોકમાં (ઈસ્ટ) ફળ આપે છે એ પ્રત્યક્ષ દેખાય જ છે, તે જ રીતે વિધિપૂર્વક સૂત્રદાન કરવાથી વિધિયુક્ત સૂત્ર પરલોકમાં અવશ્ય (52) ३१ मापे छे. [५८४-५८५] एतदेवाह
विहिदाणम्मि जिणाणं, आणा आराहिया धुवं होइ ।
अण्णेसिं विहिदसणकमेण मग्गस्सऽवत्थाणं ॥ ५९६ ॥ . वृत्तिः- "विधिदाने' सूत्रस्य 'जिनानामाज्ञाऽऽराधिता ध्रुवं भवति', सम्यक् प्रवृत्तेः, तथा'ऽन्येषां' प्राणिनां विधिदर्शनक्रमेण मार्गस्यावस्थानम्', उन्मार्गदर्शनाभावादिति गाथार्थः ।। ५९६ ॥
सम्मं जहुत्तकरणे, अन्नेसिं अप्पणो अ सुपसत्थं ।
आराहणाऽऽययफला, एवं सइ संजमायाणं ।। ५९७ ।। वृत्तिः- 'सम्यक्त्वं' भवति 'यथोक्तकरणे' सत्य न्येषां'-तद्रष्ट्रणां 'आत्मनश्च, सुप्रशस्तमिति सम्यक्त्वविशेषणं 'आराधना आयतफला', आयतो-मोक्षः, “एवं सति' विधिकरणे 'संयमात्मनोरिति गाथार्थः ।। ५९७ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org