SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ २६० ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते एवमाज्ञादोषः, अनवस्थादोषमाह एगेण कयमकज्जं, करेइ तप्पच्चया पुणो अन्नो । सायाबहुलपरंपर वोच्छेओ संजमतवाणं ॥ ५९१ ॥ वृत्तिः- 'एकेन कृतमकार्य' केनचित्संसाराभिनन्दिना 'करोति तत्प्रत्ययं' तदेव 'पुनरन्यः' संसाराभिनन्द्येव, एवं 'सातबहुलपरम्परया' प्राणिनां 'व्यवच्छेदः संयमतपसोः' शुद्धयोरिति गाथार्थः ॥ ५९१ ॥ આજ્ઞાભંગ દોષ કહ્યો, હવે અનવસ્થા દોષ કહે છે કોઈ એક ભવાભિનંદી જીવ અકાર્ય કરે, તેનું આલંબન લઈને તે જ અકાર્ય બીજો પણ ભવાનિબંદી જ જીવ કરે, આ પ્રમાણે પ્રમાદસ્થાનોને સેવતા સુખશીલ જીવોની પરંપરાથી શુદ્ધ સંયમ અને તપનો વિનાશ થાય. [૫૧] एवमनवस्थादोषो, मिथ्यात्वदोषमाह मिच्छत्तं लोअस्सा, न वयणमेयमिह तत्तओ एवं । वितहासेवण संकाकारणओ अहिगमेअस्स ॥ ५९२ ॥ वृत्तिः- 'मिथ्यात्वं लोकस्य' भवति, कथमित्याह-'न वचनमेतत्'-जैनम् ‘इह'अधिकारे 'तत्त्वतः' परमार्थतः एवम्', अन्यथाऽयमेवं न कुर्यादिति शङ्कया, तथा वितथासेवनया' हेतुभूतया 'शङ्काकारणत्वात्' लोकस्य 'अधिकं' मिथ्यात्व मेतस्य'-वितथकर्तुरिति गाथार्थः ॥ ५९२ ।। આ પ્રમાણે અનવસ્થાદોષ કહ્યો, હવે મિથ્યાત્વ દોષ કહે છે– સાધુનું ખોટું આચરણ જોઈને લોક પણ મિથ્યાત્વ પામે. (લોકોનું મિથ્યાત્વ દઢ બને.) કેમ કે સાધુનું ખોટું આચરણ જોઈને લોકોને શંકા થાય કે પરમાર્થથી જિનેશ્વરનું વચન આ પ્રમાણે નથી, અન્યથા આ સાધુ (જિનાજ્ઞા માનનાર હોવાથી) આ પ્રમાણે ન કરે. ખોટું આચરણ કરનારને પણ અધિક મિથ્યાત્વ (મિથ્યાત્વમોહનીય કર્મનો બંધ) થાય. કારણ કે તે ખોટું આચરણ કરવા દ્વારા લોકોને જિનવચનમાં શંકા થવાનું કારણ બને છે. [૫૯૨] एवं मिथ्यात्वदोषः, विराधनादोषमाह एवं चऽणेगभविया, तिव्वा सपरोवघाइणी नियमा । जायइ जिणपडिकुट्ठा, विराहणा संजमायाए ।। ५९३ ॥ वृत्तिः- “एवं च' आज्ञादेः 'अनेकभविकी' प्रभूतजन्मानुगता 'तीव्रा' रौद्रा 'स्वपरोपघातिनी नियमाद्' एकान्तेन 'जायते' भवति, 'जिनप्रतिकृष्टा विराधना संयमात्मनोः' अकुशलानुबन्धेनेति गाथार्थः ।। ५९३ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy