________________
पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ]
[२५९
ત્રણ વર્ષના દીક્ષાપર્યાયવાળાને જ આચારપ્રકલ્પ નામનું એટલે કે નિશીથ નામનું (= આચારાંગ) અધ્યયન વંચાવાય છે, ચાર વર્ષના પર્યાયવાળાને જ સૂત્રકૃતાંગ, પાંચ વર્ષના પર્યાયવાળાને જ દશાશ્રુતસ્કંધ, કલ્પસૂત્ર અને વ્યવહારસૂત્ર એ ત્રણ, આઠ વર્ષના પર્યાયવાળાને સ્થાનાંગ અને સમવાયાંગ એ બે, દશ વર્ષના પર્યાયવાળાને વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતી), અગિયાર વર્ષના પર્યાયવાળાને યુલ્લિકા વિમાનપ્રવિભક્તિ, મહતી વિમાનપ્રવિભક્તિ, અંગચૂલિકા, વર્ગચૂલિકા, વિવાહચૂલિકા એ પાંચ, બાર વર્ષના પર્યાયવાળાને અરુણોપપાત, વરુણોપપાત, ગલોપપાત, વેલંધરોપપાત, વેસમણોપપાત એ પાંચ, તેર વર્ષના પર્યાયવાળાને ઉત્થાનકૃત, સમુત્થાનશ્રત, દેવેદ્રોપપાત, નાગપર્યાવલિકા, ચૌદ વર્ષના પર્યાયવાળાને આશીવિષભાવના, પંદર વર્ષના પર્યાયવાળાને જ દષ્ટિવિષભાવના, સોળ, સત્તર અને અઢાર વર્ષના પર્યાયવાળાને અનુક્રમે ચારણભાવના, મહાસ્વપનભાવના અને તેજોનિસર્ગ, ઓગણીસ વર્ષના પર્યાયવાળાને બારમું દષ્ટિવાદ અંગ વંચાવાય છે. આની પછી જ બાકીનું શ્રુત વંચાવી શકાય એમ જાણવું. સંપૂર્ણ વીસ વર્ષનો પર્યાય થતાં બિંદુસાર વગેરે સર્વશ્રુતને યોગ્ય બને છે. [૫૮૨ થી ૫૮૮].
ઉપધાનદાર उवहाणं पुण आयंबिलाइ जं जस्स वनि सुत्ते ।
तं तेणेव उ देअं, इहरा आणाइआ दोसा ॥ ५८९ ॥ वृत्तिः- 'उपधानं पुनरायामाम्लादि यद् यस्य' अध्ययनादेः 'वर्णितं सूत्र' एव-आगमे 'तद्' अध्ययनादि 'तेनैव तु देयं', नान्येन, 'इतरथा' अन्यथा दाने 'आज्ञादयो दोषा'श्चत्वार इति માથાર્થઃ ૧૮૨ /
જે સૂત્રને ભણવા આયંબિલ વગેરે જે તપ કહ્યો છે તેને ઉપધાન કહેવામાં આવે છે. આગમમાં જે અધ્યયન વગેરેને ભણવા જે આયંબિલ વગેરે ઉપધાન = તપ કહ્યો છે, તે અધ્યયન તે જ આયંબિલ વગેરે ઉપધાનથી = તપથી આપવું = ભણાવવું, બીજા (ઓછા) તપથી ન ભણાવવું. બીજા તપથી આપવામાં = ભણાવવામાં આજ્ઞાભંગ વગેરે ચાર દોષો લાગે. [૫૮૯]. एतदेवाह
जं केवलिणा भणिअं, केवलनाणेण तत्तओ नाउं ।
तस्सऽण्णहा विहाणे, आणाभंगो महापावो ॥ ५९० ॥ ___ वृत्तिः- 'यत्केवलिना भणितम्'-उपधानादि 'केवलज्ञानेन तत्त्वतो ज्ञात्वा तस्यान्यथा વિધાને – “આજ્ઞામ' ત્રિ: “મહાપાપ', અવનતિતિ થાર્થ | ૨૦ ||
આ જ વિષયને કહે છે
કેવલી ભગવંતે કેવલજ્ઞાન વડે પરમાર્થથી જાણીને ઉપધાન વગેરે જે કરવાનું કહ્યું છે, તેનાથી બીજી રીતે કરવામાં જિનાજ્ઞાભંગ રૂ૫ મહાપાપ લાગે. કારણ કે ભગવાન પ્રત્યે અશ્રધ્ધા છે. [૫૦].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org