Book Title: Panchvastukgranth Part 1
Author(s): Haribhadrasuri, Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 276
________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [ ૨૧૨ વૃત્તિ - “જ્ઞાનેન સર્વમાવા સાન્ત' હિતેતર “જે ચત્રો' પથમિનો ‘કિનારેધ્યાતિ' કૃતિ, तत् सम्यग् जानानो ज्ञपरिज्ञया प्रत्याख्यानपरिज्ञया 'भावेन संवरो भवति', स एवेति गाथार्थः || ધ૧૬ | (૨) ભાવસંવર-વાચનાદિસ્વાધ્યાયને કરતો સાધુ પાંચ ઇંદ્રિયોમાં સંવૃત્ત બને છે, અર્થાત્ ઈષ્ટઅનિષ્ટ વિષયોમાં રાગ-દ્વેષ કરતો નથી, ત્રણ ગુતિઓમાં ગુપ્ત બને છે, અર્થાત્ મન-વચન-કાયાથી અશુભ પ્રવૃત્તિ કરતો નથી, શુભધ્યાનમાં એકાગ્ર બને છે, ગુરુ આદિ પ્રત્યે મસ્તકનમન, અંજલિકરણ વગેરે વિનય કરવા દ્વારા સમાધિવાળો (અથવા સમ્યગુ ઉપયોગવાળો) બને છે. યથાસ્થાન જરૂરી એવા જિનોક્ત હિત-અહિત વગેરે સર્વભાવો જ્ઞાનથી જાણી શકાય છે. જે જિનોઃ ભાવોને જ્ઞપરિજ્ઞાથી જાણે છે તે જ પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ચારિત્ર યુક્ત બનીને પરમાર્થથી સંવર બને છે. પ્રશ્ન- સંવરવાળો બને છે એમ કહેવાને બદલે સંવર બને છે એમ કેમ કહ્યું? ઉત્તર- ગુણ અને ગુણી કંથચિત અભિન્ન-એક જ છે, એ જણાવવા માટે અહીં ગુણ-ગુણીના અભેદની વિવક્ષાથી સંવરવાળાને પણ સંવર કહેલ છે. [૫૫૮-૫૫૯] जह जह सुअमवगाहइ, अइसयरसपसरसंजुअमपुव्वं । तह तह पल्हाइ मुणी, नवनवसंवेगसद्धावं ॥ ५६० ॥ दारं ॥ वृत्ति:- 'यथा यथा श्रुतमवगाहते' ग्रहणपरिचयेन ‘अतिशयरसप्रसर(सं) युक्त' मिति अतिशयेषु सूत्रोक्तेषु यो रसः प्रीतिलक्षणः तत्प्रसरसमन्वित 'मपूर्वमेव प्रत्यहं 'तथा तथा प्रल्हादति' शुभभाव-शैत्येन 'मुनिः' साधुः नवनवसंवेगश्रद्धावान्' प्रत्यग्रप्रत्यग्रश्रद्धायुक्त इति માથાર્થ: I ૬૦ || (૩) નવો નવો સંવેગ- મુનિ દરરોજ જેમ જેમ નવા નવા શ્રુતનું સૂક્ષ્મ જ્ઞાન મેળવે છે, તેમ તેમ શુભ ભાવરૂપ શીતલતાથી આનંદ પામે છે, અને નવા નવા સંવેગથી (વૈરાગ્યથી) ગર્ભિત શ્રદ્ધાવાળો બને છે. શ્રુતના “અતિશયરસપ્રસરસંયુક્ત' એ વિશેષણનો અર્થ આ પ્રમાણે છેઅતિશયો એટલે વિશેષ અર્થો. પ્રસર એટલે અતિશય-ઘણું. શ્રુત વિશેષ અર્થોના અતિશયરસથી યુક્ત છે. [૫૬] नाणाणत्तीअ पुणो, दंसणतवनियमसंजमे ठिच्चा । विहरड़ विसुज्झमाणो, जावज्जीवंपि निक्कंपो ॥ ५६१ ॥ दारं ॥ वृत्तिः- 'ज्ञानज्ञप्त्या पुनः' विशेषणे दर्शनतपोनियमसंयते' इति दर्शनप्रधानस्तपोनियमरूपो य: संयमस्तत्र ‘स्थित्वा विहरति विशुध्यमानः' सन् कर्ममलापेक्षया 'यावज्जीवमपि' जन्माપક્ષય ' નિમ્પ:' સ્થિર ત ગાથાર્થ: તે બદ્દ (૪) નિશ્ચલતા- “જેવી શ્રદ્ધાથી દીક્ષા લે તેવી જ શ્રદ્ધાથી તેને પાળે” (આ. શ્રુ. ૧ અ. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322