________________
पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ]
[ ૨૧૨
વૃત્તિ - “જ્ઞાનેન સર્વમાવા સાન્ત' હિતેતર “જે ચત્રો' પથમિનો ‘કિનારેધ્યાતિ' કૃતિ, तत् सम्यग् जानानो ज्ञपरिज्ञया प्रत्याख्यानपरिज्ञया 'भावेन संवरो भवति', स एवेति गाथार्थः || ધ૧૬ |
(૨) ભાવસંવર-વાચનાદિસ્વાધ્યાયને કરતો સાધુ પાંચ ઇંદ્રિયોમાં સંવૃત્ત બને છે, અર્થાત્ ઈષ્ટઅનિષ્ટ વિષયોમાં રાગ-દ્વેષ કરતો નથી, ત્રણ ગુતિઓમાં ગુપ્ત બને છે, અર્થાત્ મન-વચન-કાયાથી અશુભ પ્રવૃત્તિ કરતો નથી, શુભધ્યાનમાં એકાગ્ર બને છે, ગુરુ આદિ પ્રત્યે મસ્તકનમન, અંજલિકરણ વગેરે વિનય કરવા દ્વારા સમાધિવાળો (અથવા સમ્યગુ ઉપયોગવાળો) બને છે. યથાસ્થાન જરૂરી એવા જિનોક્ત હિત-અહિત વગેરે સર્વભાવો જ્ઞાનથી જાણી શકાય છે. જે જિનોઃ ભાવોને જ્ઞપરિજ્ઞાથી જાણે છે તે જ પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ચારિત્ર યુક્ત બનીને પરમાર્થથી સંવર બને છે.
પ્રશ્ન- સંવરવાળો બને છે એમ કહેવાને બદલે સંવર બને છે એમ કેમ કહ્યું?
ઉત્તર- ગુણ અને ગુણી કંથચિત અભિન્ન-એક જ છે, એ જણાવવા માટે અહીં ગુણ-ગુણીના અભેદની વિવક્ષાથી સંવરવાળાને પણ સંવર કહેલ છે. [૫૫૮-૫૫૯]
जह जह सुअमवगाहइ, अइसयरसपसरसंजुअमपुव्वं ।
तह तह पल्हाइ मुणी, नवनवसंवेगसद्धावं ॥ ५६० ॥ दारं ॥ वृत्ति:- 'यथा यथा श्रुतमवगाहते' ग्रहणपरिचयेन ‘अतिशयरसप्रसर(सं) युक्त' मिति अतिशयेषु सूत्रोक्तेषु यो रसः प्रीतिलक्षणः तत्प्रसरसमन्वित 'मपूर्वमेव प्रत्यहं 'तथा तथा प्रल्हादति' शुभभाव-शैत्येन 'मुनिः' साधुः नवनवसंवेगश्रद्धावान्' प्रत्यग्रप्रत्यग्रश्रद्धायुक्त इति માથાર્થ: I ૬૦ ||
(૩) નવો નવો સંવેગ- મુનિ દરરોજ જેમ જેમ નવા નવા શ્રુતનું સૂક્ષ્મ જ્ઞાન મેળવે છે, તેમ તેમ શુભ ભાવરૂપ શીતલતાથી આનંદ પામે છે, અને નવા નવા સંવેગથી (વૈરાગ્યથી) ગર્ભિત શ્રદ્ધાવાળો બને છે. શ્રુતના “અતિશયરસપ્રસરસંયુક્ત' એ વિશેષણનો અર્થ આ પ્રમાણે છેઅતિશયો એટલે વિશેષ અર્થો. પ્રસર એટલે અતિશય-ઘણું. શ્રુત વિશેષ અર્થોના અતિશયરસથી યુક્ત છે. [૫૬]
नाणाणत्तीअ पुणो, दंसणतवनियमसंजमे ठिच्चा ।
विहरड़ विसुज्झमाणो, जावज्जीवंपि निक्कंपो ॥ ५६१ ॥ दारं ॥ वृत्तिः- 'ज्ञानज्ञप्त्या पुनः' विशेषणे दर्शनतपोनियमसंयते' इति दर्शनप्रधानस्तपोनियमरूपो य: संयमस्तत्र ‘स्थित्वा विहरति विशुध्यमानः' सन् कर्ममलापेक्षया 'यावज्जीवमपि' जन्माપક્ષય '
નિમ્પ:' સ્થિર ત ગાથાર્થ: તે બદ્દ (૪) નિશ્ચલતા- “જેવી શ્રદ્ધાથી દીક્ષા લે તેવી જ શ્રદ્ધાથી તેને પાળે” (આ. શ્રુ. ૧ અ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org