________________
२५० ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते સ્વાધ્યાયથી જ થાય છે. ગાથાનો આ સંક્ષેપથી અર્થ છે. (હવે પછી આત્મહિતજ્ઞાન વગેરે દરેક પદનું विशेष पनि वाम मारशे.) [५५५]
आयहिअमजाणतो, मुज्झइ मूढो समाययइ कम्मं ।
कम्मेण तेण जंतू, परीति भवसागरमणंतं ॥ ५५६ ॥ वृत्तिः- 'आत्महितमजानानो' भावतः 'मुह्यति' कृत्येषु, 'मूढः' सन् 'समादत्ते कर्म'ज्ञानावरणीयादि, 'कर्मणा तेन' हेतुभूतेन 'जन्तुः' प्राणी 'परीति' पर्यटति 'भवसागरं संसारसमुद्रम् 'अनन्त'मिति महाप्रमाणमिति गाथार्थः ॥ ५५६ ॥
(૧) આત્મહિતજ્ઞાન- આત્મહિતને ન જાણનાર જીવ કર્તવ્યોમાં શું કરવા જેવું છે અને શું કરવા જેવું નથી એ વિષે) ભાવથી મૂંઝાય છે, અર્થાત હિતમાં અહિતબુદ્ધિ કરે છે અને અહિતમાં હિતબુદ્ધિ કરે છે. મૂઢ થયેલો તે જ્ઞાનાવરણીય આદિ કર્મોને બાંધે છે. તે કર્મોથી જીવ સંસારસાગરમાં અનંતકાલ સુધી પરિભ્રમણ કરે છે. [૫૫] एवं व्यतिरेकमभिधायेहैवान्वयमाह
आयहिअं जाणंतो, अहिअनिअत्तीअ हिअपवत्तीए ।
हवइ जओ सो तम्हा, आयहि आगमेअव्वं ॥ ५५७ ॥ दारं ॥ वृत्तिः- 'आत्महितं जानानः' परमार्थतः 'अहितनिवृत्तौ च' प्राणातिपाताद्यकरणरूपायां 'हितप्रवृत्तौ च' परार्थपरमार्थकरणरूपायां 'भवति यतोऽसौ'- आत्महितज्ञः, यस्मादेवं 'तस्मादात्महितमागन्तव्यं'सूत्रतो ज्ञातव्यमिति गाथार्थः ॥ ५५७ ।।
આત્મહિતની અજ્ઞાનતાથી થતા દોષને જણાવીને હવે આત્મહિતના જ્ઞાનથી થતા લાભને જણાવે છે
આત્મહિતને જાણનાર જીવ તાત્વિક રીતે હિંસા આદિ અહિતકર કાર્યથી નિવૃત્ત થવાનો અને પરોપકારરૂપ પરમાર્થ કરવાનો પ્રયત્ન કરે છે. આથી જિનાગમથી (= જિનાગમનો અભ્યાસ કરીને) આત્મહિત જાણવું જોઈએ. [૫૭]
सज्झायं सेवंतो, पंचिंदिअसंवुडो तिगुत्तो अ ।
होइ अ एगग्गमणो, विणएण समाहिओ साहू ॥५५८ ॥ वृत्तिः- 'स्वाध्यायं' वाचनादि 'सेवमानः' सन् ‘पञ्चेन्द्रियसंवृतः त्रिगुप्तश्च भवति एकाग्रमना विनयेन' हेतुना 'समाहितः' सन् 'साधुरि ति गाथार्थः ॥ ५५८ ॥
नाणेण सव्वभावा, नज्जंते जे जहिं जिणक्खाया ।
नाणी चरित्तजुत्तो, भावेणं संवरो होइ ॥ ५५९ ।। दारं ।। ૧. ભાવથી એટલે આધ્યાત્મિક દૃષ્ટિએ. ભૌતિકદૃષ્ટિએ શું કરવા જેવું છે અને શું કરવા જેવું નથી એ તો સ્વાધ્યાય વિના પણ જાણી
શકે. પણ આધ્યાત્મિકદષ્ટિએ શું કરવા જેવું છે અને શું કરવા જેવું નથી એનું જ્ઞાન તો સ્વાધ્યાયથી જ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org