SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [२४९ किमर्थं बहुवेलां कुर्वन्तीत्यत्राह गुरुणाऽणुण्णायाणं, सव्वं चिअ कप्पई उ समणाणं । किच्चंति( पि )जओ काउं, बहुवेलं ते करिति तओ ॥५५३ ।। वत्तिः- 'आचार्येणानुज्ञातानां' सतां 'सर्वमेव कल्पते' कर्तुं 'श्रमणानां, कृत्यमपि' स्वाध्यायादि 'यतः कर्तुं', नान्यथा, 'बहुवेलां ततः कुर्वन्ति' युगपदेव कृत्यसूक्ष्मयोगानुज्ञापनायेति गाथार्थः ।। ५५३ ॥ "मवेदना आहेश भागवानुं प्रयो४न छ સાધુઓથી કરવા લાયક પણ સ્વાધ્યાય વગેરે બધાં જ કાર્યો ગુરુની અનુજ્ઞા મળ્યા બાદ જ કરી શકાય, ગુરુની અનુજ્ઞા મળ્યા વિના ન કરી શકાય. આથી જે કાર્યો વારંવાર થતાં હોય અને એથી વારંવાર અનુજ્ઞા લેવી શક્ય ન હોય તેવાં (શ્વાસોશ્વાસ વગેરે) સૂક્ષ્મ કાર્યોની એકીસાથે અનુજ્ઞા મેળવવા માટે સાધુઓ બહુવેલના આદેશો માગે છે. [૫૫૩] आवश्य5२ पू िथयु. उवहिं च संदिसाविअ, पेहिति जहेव वण्णिअं पुट्वि । विच्चंमि अ सज्झाओ, तस्स गुणा वण्णिआ एए ॥५५४ ॥ वृत्तिः- 'उपधिं च' पूर्वोक्तं 'सन्देश्य' अनुज्ञाप्य गुरुं 'प्रेक्षन्ते यथैव वर्णितं पूर्वं' अत्रैव तथैवेति 'विच्चंमि' अपान्तरले 'च' उक्तक्रियाकलापस्य ‘स्वाध्यायः' यथाक्रमं पर्यायमाश्रित्य, 'तस्य' स्वाध्यायस्य 'गुणा वर्णिता एते' वक्ष्यमाणा इति गाथार्थः ॥ ५५४ ॥ પછી ગુરુની રજા લઈને આ જ ગ્રંથમાં પૂર્વે કહ્યું તે જ પ્રમાણે ઉપધિનું પડિલેહણ કરે. પછી સ્વાધ્યાય કરે. સાધુ દૈનિકચર્યાના ક્રમે સ્વાધ્યાયનો ક્રમ આવે ત્યારે સ્વાધ્યાય કરે અને દૈનિક ક્રિયાઓ કરતાં વચ્ચે સમય મળી જાય ત્યારે પણ સ્વાધ્યાય કરે. સ્વાધ્યાયના લાભો નીચે પ્રમાણે કહ્યા છે.[પ૫૪] आयहिअपरिण्णा भावसंवरो नवनवो अ संवेगो । निक्कंपया तवो निज्जरा य परदेसिअत्तं च ॥ ५५५ ॥ सूचागाहा ॥ वृत्तिः- 'आत्महितपरिज्ञा' स्वाध्यायात, तथा 'भावसंवरः' परमार्थसंवरः तत एव, तथा 'नवनवश्च संवेगो'ऽपूर्वागमेन, तथा 'निष्कम्पता' मार्गे, तथा 'तपः' परं-प्रधानं, तथा 'निजरा च' कर्मणः, तथा 'परदेशिकत्वं च' मार्गस्य स्वाध्यायादेवेति गाथासमुदायार्थः ।। ५५५ ।। (स्वाध्यायथी थता दामो-) આત્મહિતજ્ઞાન, ભાવસંવર (= પરમાર્થથી સંવર), (અપૂર્વજ્ઞાનની પ્રાપ્તિ થવાથી) નવો નવો સંવેગ, મોક્ષ માર્ગમાં નિશ્ચલતા, ઉત્કૃષ્ટ તપ, કર્મ નિર્જરા અને મોક્ષ માર્ગ સંબંધી પરોપદેશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy