SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ २५२ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ઉ. ૩) ઈત્યાદિ શ્રુતજ્ઞાથી સંયમમાં રહીને કર્મમલથી વિશુદ્ધ થતો જાય છે, અને સ્થિર ચિત્તે संयममामा माग धेछ. संयमन। 'दर्शनतपोनियम' में विशेषानो मर्थ मा प्रभारोछे-शननी (= श्रद्धानी) प्रधानताव त५ मने नियम (व्रतो) ३५ संयममi. [५६१] बारसविहम्मिवि तवे, सब्भितरबाहिरे कुसलदिढे । नवि अस्थि नवि अ होही, सज्झायसमं तवोकम्मं ॥ ५६२ ॥ दारं ॥ वृत्तिः- 'द्वादशविधे तपसि', किम्भूत इत्याह-'साभ्यन्तरबार्बी कुशलदृष्टे नाप्यस्ति नापि भविष्यति', नाप्यासीदिति गम्यते, 'स्वाध्यायसमं तपःकर्मेति गाथार्थः ।। ५६२ ॥ (૫) ઉત્કૃષ્ટ તપ- જિનેશ્વરોએ કર્મક્ષયના કારણ તરીકે જોયેલા બારે પ્રકારના બાહ્ય-અત્યંતર તપમાં સ્વાધ્યાય સમાન કોઈ તપ છે નહિ, થશે અને અને થયો પણ નથી. [૫૬૨]. एत्तो च्चिअ उक्कोसा, विनेआ निज्जरावि निअमेणं । . तिगरणसुद्धिपवित्तीउ हंदि तहनाणभावाओ ॥ ५६३ ॥ जं अन्नाणी कम्म, खवेइ बहुआर्हि वासकोडीहिं । तं नाणी तिहिं गुत्तो, खवेइ ऊसासमित्तेणं ॥ ५६४ ॥ दारं ।। वृत्तिः- 'अत एव' स्वाध्यायाद् 'उत्कृष्टा' प्रधाना 'निर्जरापि' कर्ममलविगमलक्षणा 'नियमेन' भवति, कुत इत्याह-'त्रिकरणशुद्धिप्रवृत्तेः' कारणात्, 'हन्दि तथाज्ञानभावात्' विशुद्धज्ञानभावादिति गाथार्थः ।। ५६३ ।। यदज्ञानी कर्म क्षपयति' असंवेगात् बहीभिर्वर्षकोटीभिः तत्तु ज्ञानी तिसृभिर्गुप्तः' सन् गुप्तिभिः 'क्षपयत्युच्छ्वासमात्रेणे'ति गाथार्थः ॥ ५६४ ॥ (૬) નિર્જરા સ્વાધ્યાય સમાન કોઈ તપ નથી એથી જ સ્વાધ્યાયથી ઉત્કૃષ્ટ નિર્જરા પણ અવશ્ય થાય છે. કારણ કે સ્વાધ્યાયથી વિશુદ્ધ જ્ઞાન થાય છે. વિશુદ્ધ જ્ઞાનથી મન-વચન-કાયાની શુદ્ધિ થાય છે. મન-વચન-કાયાની શુદ્ધિથી અવશ્ય ઉત્કૃષ્ટ નિર્જરા થાય છે. આમ સ્વાધ્યાયથી વિશુદ્ધજ્ઞાન, વિશુદ્ધજ્ઞાનથી મન-વચન-કાયાની શુદ્ધિ અને મન-વચન-કાયાની શુદ્ધિથી ઉત્કૃષ્ટ નિર્જરા. અજ્ઞાની સંવેગથી (વૈરાગ્યથી) રહિત હોવાના કારણે (નરકાદિ ભવોમાં) ઘણાં ક્રોડ વર્ષો સુધી જેટલાં કર્મોની નિર્જરા કરે, તેટલાં કર્મોની નિર્જરા ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત (= મન-વચન-કાયાથી विशुद्ध) शनी ७२७वासमात्रमा छे. [५६3-4६४] आयपरसमुत्तारो, आणावच्छल्लदीवणाभत्ती । होइ परदेसिअत्ते, अव्वोच्छित्ती य तित्थस्स ।। ५६५ ॥ . . एत्तो तित्थयरत्तं सव्वन्नुत्तं च जायइ कमेणं । इअ परमं मोक्खंगं, सज्झाओ होइ णायव्वो ॥ ५६६ ॥ दारं ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy