Book Title: Panchvastukgranth Part 1
Author(s): Haribhadrasuri, Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 267
________________ २४२ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते प्रत्याख्याता 'प्रत्याचष्टे, प्रक्रान्तमशनादि, अतोऽनभ्युपगतोपालम्भश्चोदकमतं, यतश्चैवमन्यस्मै दानमशनादेरिति गम्यते तेन हेतुभूतेन कारणं- भुजिक्रियागोचरं मन्यदानकारणं' तत् 'शुद्धस्य' आशंसादिदोषरहितस्य 'तत: ' तस्मात् 'मुनेः' साधो'र्न भवति तद्भङ्गहेतुः ' प्रकान्तप्रत्याख्यानभङ्गहेतु:, तथा अनभ्युपगमादिति गाथार्थः || ५३५ ॥ ગુરુ સ્વયં શિહિત માટે આ પ્રમાણે પરના અભિપ્રાયની કલ્પના (પ્રશ્ન) કરીને હવે તેનો ઉત્તર આપે છે– સાધુ આહારનો ત્યાગ ન ક૨વું-કરાવવું-અનુમોદવું એમ ત્રિવિધ અને મન-વચન-કાયાથી એમ ત્રિવિધ કરતો નથી. આથી વાદીએ જણાવેલ દૂષણનો સ્વીકાર થતો નથી દૂષણ લાગતું નથી. આથી અન્યને અશનાદિ આપવા દ્વારા આહાર કરાવવો એ આશંસારહિત સાધુને પ્રસ્તુત પ્રત્યાખ્યાનના ભંગનું કારણ બનતું નથી. કારણ કે બીજાને આહાર ન કરાવવું એવું પચ્ચક્ખાણ सीधुं नथी. [ 34 ] किञ्च सयमेवऽणुपालणिअं, दाणुवएसा य नेह पडिसिद्धा । तो दिज्ज उवइसिज्ज व, जहा समाहीअ अन्नेसिं ॥ ५३६ ॥ वृत्ति:- 'स्वयमेव ' आत्मनै' वानुपालनीयं' प्रत्याख्यानमित्युक्तं नियुक्तिकारेण, 'दानोपदेशौ च नेह प्रतिषिद्धौ', तत्रात्मनाऽऽनीय दानं, दानश्राद्धकादिकुलाख्यानं तूपदेश इति, यस्मादेवं' तस्मात् दद्यादुपदिशेद्वा, यथासमाधिना' यथासमाधानेन 'अन्येभ्यो' बालादिभ्य इति गाथार्थः || ५३६ ॥ = તથા લેનારે પોતેજ પ્રત્યાખ્યાનનું પાલન કરવાનું છે એમ આવશ્યકનિર્યુક્તિકારે કહ્યું છે, ભોજનના દાન અને ઉપદેશનો નિષેધ નથી કર્યો. પોતે આહાર લાવીને આપવો એ દાન છે, અને દાનરુચિવાળા શ્રાવક વગેરેનાં કુલો કહેવાં એ ઉપદેશ છે. આથી યથાસમાધિ બાલાદિને આહારાદિનું દાન કરે કે આહારાદિનો ઉપદેશ આપે. [૫૩૬] अमुमेवार्थं स्पष्टयन्नाह कयपच्चक्खाणोऽविअ, आयरिअगिलाणबालवुड्डाणं । दिज्जाsसणाइ संते, लाभे कयवीरिआयारो ॥ ५३७ ॥ वृत्ति:- 'कृतप्रत्याख्यानोऽपि च' गृहीतप्रत्याख्यानोऽपि चेत्यर्थः, 'आचार्यग्लानबालवृद्धेभ्यो दद्यादशनादि सति लाभे कृतवीर्याचार' इति गाथार्थः ॥ ५३७ ॥ આ જ અર્થને સ્પષ્ટ કરતા ગ્રંથકાર કહે છે. Jain Education International આથી આહારનું પ્રત્યાખ્યાન કરનાર પણ જો આચાર્ય, ગ્લાન, બાલ અને વૃદ્ધોને પ્રાયોગ્ય આહાર પોતાને મળે તેમ હોય તો ભિક્ષા માટે ફરે અને એ રીતે વીર્યાચારનું પાલન કરીને આચાર્યાદિને अशनाहि खाये. [433] For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322