Book Title: Panchvastukgranth Part 1
Author(s): Haribhadrasuri, Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 259
________________ २३४ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते સમય જીવે તેટલો સમય મગજ થોડું પણ સારું રહે તો લાભ થાય, અહીં નુકશાનથી લાભ અધિક છે. એ પ્રમાણે ખેડૂત દીક્ષા છોડવાનો છે એ નિશ્ચિત હતું, પણ થોડો સમય પાલન કરવાથી નુકસાન કરતાં લાભ ઘણો થશે એમ જાણીને, ભગવાન શ્રી મહાવીરે ખેડૂતને દીક્ષા અપાવી હોવાથી તેમાં घोष नथी. [२१] अत: संतेऽवि अ एअम्मी, ओहेण विसिट्ठयत्थमे अस्स । गणिता, कहं न एएण कज्जंति ? ॥ ५२२ ॥ वृत्ति: - 'सत्यपि चैतस्मिन् ' सामायिके ओघेन' सामान्येन विशिष्टतार्थं ' वैशिष्ट्यनिमित्तम्'एतस्ये 'ति सामायिकस्यैव,' आगमभणिते:' आगमोक्तत्वात् कारणात्,' तथा ' तेन प्रकारेणानुभवसिद्धेन विशिष्टतार्थं 'कथं नैतेन' - इत्वरेण नमस्कारसहितादिना 'कार्यं ?', कार्यमेवेति गाथार्थः ॥ ५२२ ।। આથી સાધુને સામાન્યથી સામાયિક (સમભાવ) હોવા છતાં, સામાયિકની જ વિશેષતા માટે, એટલે કે સમભાવની (કે અપ્રમાદની) જ વૃદ્ધિ માટે નવકારશી આદિ પ્રત્યાખ્યાન કરવાનું શાસ્ત્રમાં કહ્યું છે. નવકારશી આદિ પ્રત્યાખ્યાનથી સમભાવની (કે અપ્રમાદની) વૃદ્ધિ થાય છે એ સાધુઓને અનુભવસિદ્ધ છે. આમ નવકારશી આદિ પ્રત્યાખ્યાનથી સમભાવની (કે અપ્રમાદની) વૃદ્ધિ થાય છે એ શાસ્ત્રોક્ત હોવા ઉપરાંત અનુભવસિદ્ધ પણ છે. તો સાધુઓએ અલ્પકાલીન નવકારશી આદિ પ્રત્યાખ્યાન કરીને સમભાવની (કે અપ્રમાદની) વૃદ્ધિ શા માટે ન કરવી જોઈએ ? અર્થાત્ કરવી ४ भेजे. [२२] सामायिकबाधकमेतदिति केचित् तदपोहायाह तस्स उ पवेसनिग्गमवारणजोगेसु जह उ अववाया । मूलबाहाइ तहा, नवकाराइंमि आगारा ॥ ५२३ ॥ णय तस्स तेसुवि तहा, णिरभिस्संगो उ होइ परिणामो । पडिआरलिंगसिद्धो, उ निअमओ अन्नहारूवो ॥ ५२४ ॥ णय पढमभाववाघायमो उ एवंपि अविअ तस्सिद्धी । एवं चिअ होइ दढं, इहरा वामोहपायं तु ॥ ५२५ ॥ वृत्ति:- व्याख्या पूर्ववत् ॥ १. इहैतासां व्याख्यानं पूर्वं वचिदनुपलभ्यमानमपि पञ्चाशके पञ्चमे गाथात्रयमेतत्, तद्व्याख्या च तत्रैवं ननु यदि सुभटभावतुल्यत्वात् सामायिके नाकारा भवन्ति तदा सामायिकवतो नमस्कारसहितादावपि ते न युक्ताः, सुभटभावतुल्यभावबाधकत्वात् तेषामित्याशङ्कयाह-' तस्य तु' तस्यैव सुभटस्य प्रवेशश्च सङ्ग्रामे जयार्थिनः प्रवेशनं, निर्गमश्चतत एव जयार्थिन एव निर्गमनं, वारणं च विशिष्टावसरप्राप्तये प्रहरतः स्वबलस्य शत्रोर्वा निवारणं, योगश्च तस्यैव प्रयोगो व्यापारणं प्रवेशनिर्गमवारणयोगाः, प्रवेशनिर्गमवारणान्येव वा योगा:- व्यापारा: प्रवेशनिर्गमवारणयोगाः, अतस्तेषु Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322