________________
૨૮૦ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
ભાવાર્થ- જે જે સંઘાટકવાળા હોય તેમાં તેમાંથી એક સાધુ બેનાં બે પાત્રાને સાચવે, અને બીજો બીજાની (પોતાના સંઘાટક સિવાયના બીજાની) સાથે અંડિલ જાય. તે બધા આવી જાય એટલે જે બાકી રહેલા હોય તે જાય, અને જઈ આવેલાઓ પાત્રાને સાચવે.
(અહીં ટીકાના “સમાધ્યમત્રનિયમપરિમોરિધ્યાપનપરત” એ પાઠનો ભાવાર્થ આ પ્રમાણે જણાય છે- (૧) પરસ્પર એક સાધુ પાત્ર સાચવે અને બીજા સ્થડિલ જાય એટલે ઝાડો ન રોકાવાથી સમાધિ સચવાય અથવા પોતાનું પાત્ર સાથે લઈ જાય તો પાત્રને સાચવવાની તકલીફ થાય. બીજાને આપવાથી આ તકલીફ દૂર થવાથી સમાધિ રહે. (૨) “અમાત્રક' એટલે માત્રક વિના ન જાય, અર્થાત્ અંડિલ જાય ત્યારે પાત્ર ન લઈ જાય, પણ માત્રક લઈ જાય. (૩) અનિયમપરિભોગ = ગમે તેટલી સંખ્યામાં પાત્ર-પરિભોગ ન કરવો જોઈએ. એક પોતાનું અને એક પોતાના સંઘાટકનું એમ બે પાત્રો આપીને જાય એમ કહીને એક સાધુએ એક પાત્ર રાખવું એમ સૂચિત કર્યું છે.) [૩૯૫ एतदेव स्पष्टयति
कप्पेऊणं पाए, संघाडइलो उ एगु दोण्हंपि ।
पाए घरेइ बिइओ, वच्चइ एवं तु अण्णसमं ॥ ३९६ ॥ वृत्तिः-'कल्पयित्वा पात्राणिसङ्घाटकवान्एकः' अन्यतरो' द्वयोरपि पात्रे धारयति, द्वितीय'स्तु सङ्घाटकवान् 'व्रजति, एवमन्यसममिति-अन्यसङ्घाटकसत्कसाधुसममिति गाथार्थः ॥ ३९६ ॥
एक्किको संघाडो, तिण्हायमणं तु जत्ति होइ ।
दवगहणं एवइअं, इमेण विहिणा उ गच्छंति ॥ ३९७ ॥ वृत्तिः- “एकैकः सङ्घाटक' इति, सङ्घाटकत्वं बहिर्भूम्यपेक्षया, 'त्रयाणामाचमनं यावद् भवति द्रवग्रहणमेतावत्' करोतीति वाक्यशेषः, तदनेन विधिना व्रजन्ति', तुशब्दस्यावधारणार्थવાનૈવેતિ થાર્થ છે રૂ૬૭ ||
આ જ વિષયને સ્પષ્ટ કરે છે–
પાત્રોને ત્રણ કલ્પથી ધોઈને સંઘાટકવાળા બેમાંથી કોઈ એક બંનેના પાત્રને સાચવે, અને બીજો અન્ય સંઘાટકના સાધુની સાથે અંડિલ જાય. [૩૯૬] દરેક સંઘાટક ત્રણની શુદ્ધિ થાય તેટલું પાણી લે. અહીં (દરેક સંઘાટક એમ જે કહ્યું તેમાં) સંઘાટક અંડિલભૂમિ જવાની અપેક્ષાએ સમજવો. (ગોચરી જવાની અપેક્ષાએ નહિ.) આ જ વિધિથી સ્પંડિલ જાય. [૩૯૭]
अजुअलिया अतुरंता, विगहारहिआ वयंति पढमं तु । निसिइत्तु डगलगहणं, आवडणं वच्चमासज्ज ।। ३९८ ॥ (विआरित्ति दारं गयं)
वृत्तिः- 'अजुअलिता' इति समगमनपरिहारेण 'अत्वरमाणाः' असम्भ्रान्ता 'विकथारहिता' ईर्यो-पयुक्ता एव 'व्रजन्ति प्रथम' स्थण्डिलं, तुर्विशेषणार्थः, तदभावेऽन्यत्, तत्र चैषा सामाचारी
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org