Book Title: Panchvastukgranth Part 1
Author(s): Haribhadrasuri, Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 236
________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [ २११ 'क्षमयन्ति सर्वे साधवः यदि ज्येष्ठोऽसौ पर्यायेण, 'अन्यथा ज्येष्ठे' असति ज्येष्ठमसावपि क्षमयति, विभाषेत्यन्ये, शिष्यकादिश्रद्धाभङ्गनिवारणार्थं कदाचिदाचार्यमेवेति गाथार्थः ॥ ४७२ ॥ आयरिय उवज्झाए, काऊणं सेसगाण कायव्वं । उप्परवाडीकरणे, दोसा सम्मं तहाऽकरणे ॥ ४७३ ॥ वृत्ति:- 'आचार्योपाध्याययोः कृत्वा' क्षमणमिति गम्यते, 'शेषाणां' साधूनां यथारत्त्राधिकतया 'कर्त्तव्यं, उत्परिपाटीकरणे', विपर्ययकरण इत्यर्थः, 'दोषाः ' आज्ञादयः, 'सम्यक् तथा अकरणे' विकलकरणे च दोषा इति गाथार्थः ॥ ४७३ ॥ जा दुरिमोत्ति ता होइ, खामणं तीरिए पडिक्कमणे । आइ पुणति, गुरुस्स दोण्हं च देवसि ॥ ४७४ ॥ वृत्ति: - 'यावत् द्विचरम' इति द्वितीयश्च स चरमश्च क्षमणापेक्षया, 'एतावद् भवति क्षमणं, 'तीरिते प्रतिक्रमणे' पठिते प्रतिक्रमणे इत्यर्थः, 'आचरितं पुनस्त्रयाणां गुरोर्द्वयोश्च' शेषयो दैवसिक' इति गाथार्थः || ४७४ | પરમાર્થથી (દેખાવથી નહિ) આવા પરિણામવાળા બનીને સાધુઓ પહેલાં આચાર્યને ખમાવે, પણ તેમાં જો આચાર્ય દીક્ષાપર્યાયથી બધાથી મોટા હોય તો સર્વ સાધુઓ આચાર્યને ખમાવે. જો આચાર્ય બધાથી મોટા ન હોય તો આચાર્ય પણ પોતાનાથી મોટાને ખમાવે. અન્ય આચાર્યો કહે છે કે આમાં નિયમ નથી. અર્થાત્ આચાર્ય પોતાનાથી મોટાને ખમાવે જ એવો નિયમ નથી. આચાર્ય પ્રત્યે શિષ્ય વગેરેની શ્રદ્ધામાં ખામી ન આવે એ માટે ક્યારેક આચાર્યને જ સાધુઓ ખમાવે. [૪૭૨] આચાર્ય અને ઉપાધ્યાયને ખમાવ્યા પછી બાકીના સાધુઓને રત્નાધિકના ક્રમથી ખમાવવા. વિપરીત કરવાથી, ન કરવાથી કે અપૂર્ણ કરવાથી આજ્ઞાભંગ વગેરે દોષો લાગે. [૪૭૩] (કેટલા સાધુઓને ખમાવવા એ અંગે કહે છે કે) પ્રતિક્રમણસૂત્ર પૂર્ણ થયા પછી બે સાધુ બાકી રહે ત્યાં સુધી સર્વ સાધુઓને (રત્નાધિકના ક્રમથી) ખમાવવા. પણ આચરણા તો દૈવસિક 'આવશ્યકમાં એક ગુરુ અને બીજા બે સાધુ એમ ત્રણને ખમાવવાની છે. [૪૭૪] आचरितकल्पप्रवृत्तिमाह धिइसंघयणाईणं, मेराहाणि च जाणिउं थेरा । सेहअगी अत्थाणं, ठवणा आइण्णकप्पस्स ॥ ४७५ ॥ वृत्ति:- 'धृतिसंहननादीनां ' हानिं' मर्यादाहानिं च ज्ञात्वा स्थविरा ' गीतार्थाः' शिष्यकागीतायो विपरिणामनिवृत्त्यर्थं 'स्थापनां' कुर्वन्तीति स्थापना 'आचरितकल्पस्येति' गाथार्थः ॥ ४७५ || ૧. દૈવસિકના ઉપલક્ષણથી રાત્રિક આવશ્યકમાં પણ ત્રણને ખમાવવાની આચરણા છે. પાક્ષિક આવશ્યકમાં પાંચ અને ચાતુર્માસિકસાંવત્સરિક આવશ્યકમાં સાતને ખમાવવાની આચરણા છે. બૃ. કે. ગા. ૪૪૯૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322