________________
૨૧૮ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
તેના અભાવમાં અસંવિગ્નના આપાતવાળી ભૂમિમાં પણ જાય, તેના અભાવમાં ગૃહસ્થો કેવલ જીએ તેવી ભૂમિમાં પણ જાય. ત્યાં યતનાનો વિધિ આ પ્રમાણે છે- દરેક સાધુ અલગ અલગ માત્રક લે-રાખે. અપાન અને પગોનું પ્રક્ષાલન કરે અને (પ્રક્ષાલનમાં) પાણી ઘણું લે. [૪૩] ગૃહસ્થો (કેવલ) જુએ તેવી ભૂમિ ન મળે તો અશૌચવાદી પુરુષોના આપાતવાળી ભૂમિમાં જાય. (તેના અભાવમાં શૌચવાદી પુરુષોના આપાતવાળી ભૂમિમાં જાય.) તેના અભાવમાં સ્ત્રી-નપુંસકોના (માત્ર) સંલોકવાળી ભૂમિમાં જાય. ત્યાં યતના આ પ્રમાણે કરવી- અવળામુખે બેસે, તથા અપાનપ્રક્ષાલન વગેરે અંગે પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. [૪૩૧] સ્ત્રી-નપુંસકોના (કેવલ) સંલોકવાળી ભૂમિના અભાવમાં તિર્યંચો સંબંધી પુરુષ, નપુંસક અને સ્ત્રીના આપાતવાળી ભૂમિમાં જાય. તેમાં પણ જાગુણિત અને દહનો ત્યાગ કરવો, અર્થાત્ જુગુપ્સિત અને દચિત્તના આપાતવાળી ભૂમિમાં ન જવું. (કારણ કે ત્યાં આત્મા અને સંયમનો ઉપધાત થાય.) [૪૩૨] તેના પણ અભાવમાં સ્ત્રીનપુંસકના આપાતવાળી ભૂમિમાં જાય. સ્ત્રી અને નપુંસકના દંડિક, કૌટુંબિક અને સાધારણ એમ ત્રણ ભેદો છે. તેમાં પણ અશૌચવાદી સ્ત્રી-નપુંસકના આપાતવાળી ભૂમિમાં જાય. (તના અભાવમાં શૌચવાદી સ્ત્રી-નપુંસકના આપાતવાળી ભૂમિમાં જાય.) બીજાઓને શંકા ન થાય એ માટે ખાંસી વગેરે અવાજ કરતાં કરતાં અથવા પરસ્પર બોલતાં બોલતાં ચંડિલભૂમિમાં જાય તથા વ્યાકુળપણે ઉતાવળે જાય. (જેથી સ્ત્રી વગેરે સાધુ તરફ દૃષ્ટિ ન કરે, અને લોકોને શંકાનું સ્થાન ન રહે.) અપાનપ્રક્ષાલન વગેરે પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. [૪૩૩]
સ્થંડિલદ્વારનું વર્ણન પૂર્ણ થયું. प्रतिद्वारगाथायां व्याख्यातं स्थण्डिलद्वारम्, साम्प्रतमावश्यकाद्याह
सण्णाएँ आगओ चरमपोरिसिं जाणिऊण ओगाढं ।
पडिलेहेइ अपत्तं, नाऊण करेइ सज्झायं ॥ ४३४ ॥ वृत्तिः- 'संज्ञाया आगतः' सन् ‘चरमपौरुषी ज्ञात्वा अवगाढाम्' आगतामित्यर्थः, 'प्रत्युपेक्षते' उपकरणमिति गम्यते, 'अप्राप्तां ज्ञात्वा' चरमां करोति स्वाध्यायमि'ति गाथार्थः । ४३४ ।।
पुव्वुद्दिट्ठो अ विही, इहंपि पडिलेहणाएँ सो चेव ।
जं इत्थं नाणत्तं, तमहं वोच्छं समासेणं ॥ ४३५ ॥ વૃત્તિ - “પૂર્વેદિg વિધિઃ', છબ્યુમિ'નિત્યના ૩fપ પ્રતિજોના સવ' દ્રષ્ટવ્યા, “યત્ર નાનાલ્વ' પિ તવદં વચ્ચે સમાન' સક્ષેપત પતિ ગાથાર્થ: તે જરૂ4 ||
पडिलेहगा उ दुविहा, भत्तट्ठिअ एअरा उ नायव्वा ।
दोण्हविअ आइपडिलेहणा उ मुहणंतग सकायं ॥ ४३६ ॥ वृत्तिः- 'प्रतिलेखकाः पुनर्द्विविधाः-भक्तार्थिनो' ये तस्मिनहनि भुञ्जते ‘इतरे तु'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org