________________
८६ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
અને તે (મૂછ) અશુભધ્યાનનો આર્તધ્યાનરૂપ એક ભેદ છે. આ મૂછ સંક્લિષ્ટ દુઃખનું ઉચિત સ્વરૂપ છે, અર્થાત્ મૂછ એ સંક્લિષ્ટ (ચિત્તસંક્લેશવાળું) દુઃખ છે એવું સંક્લિષ્ટ દુઃખનું સ્વરૂપ બરોબર छ. [१८८] ततः किमित्याह
एसो अ जायइ दढं, संतेसुवि अकुसलाणुबंधाओ ।
पुण्णाओ ता तंपि हु, नेअं परमत्थओ पावं ॥ १८९ ॥ वृत्तिः- 'एष च'-अभिष्वङ्ग : 'जायते दृढम्'-अत्यर्थं 'सत्स्वपि' गेहादिष्विति गम्यते, कुत इत्याह-'अकुशलानुबन्धिनो'-मिथ्यानुष्ठानोपात्तात् 'पुण्याद्', यस्मादेवं तत्'-तस्मात्तदपि'अकुशलानुबन्धि पुण्यं 'ज्ञेयं परमार्थतः पापं', सङ्क्लेशहेतुत्वादिति गाथार्थः ॥ १८९ ॥
સંક્લિષ્ટ દુઃખ એ મૂછ સ્વરૂપ હોવાથી શું થયું તે જણાવે છે–
મળેલી પણ ઘર વગેરે વસ્તુઓમાં મિથ્યા અનુષ્ઠાનોથી બાંધેલ પાપાનુબંધી પુણ્યથી અતિશય મૂછ (આસક્તિ) પાપ છે, માટે પાપાનુબંધી પુણ્ય પણ પરમાર્થથી પાપ છે. કારણ કે તે यित्तसंसेशन ॥२९॥ छे. [१८८] तथा च
कइया सिज्झइ दुग्गं, को वामो मज्झ वट्टए कह वा ।
जायं इमंति चिंता, पावा पावस्स य निदाणं ॥ १९० ॥ वृत्ति:- ‘कदा सिध्यति दुर्गं'-बलदेवपुरादि, 'को वाम:'-प्रतिकूलो मे' नरपति वर्तते, कथं वा जातमिदम्'-अस्य वामत्वं इति-एवंभूता 'चिन्ता पापा' सक्लिष्टार्तध्यानत्वात् 'पापस्य च निदानं'-कारणम्, आर्तध्यानत्वादेवेति गाथार्थः ॥ १९० ॥
પાપાનુબંધી પુણ્ય પાપ કેવી રીતે છે તે કહે છે–
આ કિલ્લો ક્યારે જીતાશે? કયો રાજા અને પ્રતિકૂળ છે? અમુક વ્યક્તિ તરફથી આ પ્રતિકૂળતા કેમ આવી? આવી ચિંતા સંક્લિષ્ટ આર્તધ્યાનરૂપ હોવાથી પાપ છે, અને સંક્લિષ્ટ આર્તધ્યાનરૂપ होवाथी ४ पापन १२९॥ ५९॥ छे. [१८०]
इअ चिंताविसघारिअदेहो विसएऽवि सेवइ न जीवो ।
चिट्ठउ अ ताव धम्मोऽसंतेसुवि भावणा एवं ॥ १९१ ॥ वृत्तिः- 'इति'-एवं चिन्ताविषघारितदेहो'-व्याप्तशरीर: सन् विषयानपिसेवतेनजीवः', तथा आकुलत्वात्, 'तिष्ठतु च तावद्धर्मो' विशिष्टाप्रमादसाध्यः, 'असत्स्वपि' गेहादिष्विति गम्यते अभिष्वङ्गे सति 'भावना एव'मिति-अशुभचिन्ता धर्मविराधिनी पापादेवेति गाथार्थः ।। १९१ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org