________________
पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ]
[१५३
ભોજન આપવામાં વિલંબ થતો હોય, અથવા શ્રુતચિંતન આદિ (ઘણું) કરવાથી ગુરુ થાકી ગયા હોય, તો સામાન્યથી = સંક્ષેપથી આલોચના કરે. જો ભિક્ષા શુદ્ધ હોય (= મોટા દોષો ન લાગ્યા હોય) તો પૂર્વકર્મ – પશ્ચાત્કર્મ (આદિ નાના) દોષો લાગ્યા છે, આથી ભિક્ષા સર્વ સાધુઓને પ્રાયોગ્ય છે એમ સામાન્યથી જણાવે. [૩૩૫]. एतदेव भावयति
पुरकम्म पच्छकम्मे, अप्पेऽसुद्धे अ ओहमालोए ।
तुरिअकरणंमि जं से, ण सुज्झई तत्तिअं कहए ॥ ३३६ ॥ वृत्तिः- 'पुरःकर्म पश्चात्कर्मे 'त्येते प्रथमपश्चिमे प्राभृतके गृह्येते, 'अल्पेऽशुद्ध' इत्यत्राल्पशब्दोऽ-भाववचनः, अशुद्धाभावे सति 'सामान्येनालोचयेत्', 'अग्गिलिया पच्छिलिया सेसं साहूण पायोग्गं', 'त्वरितकरणे यत्तन्न शुद्ध्यति', अशनादीति गम्यते, 'तावन्मानं कथयेत्' आलोचयेत्, अन्ये तु व्याचक्षते-पुरःकर्मपश्चात्कर्मग्रहणेन दोषपरिग्रह एव, ततश्चाल्पेऽशुद्ध इति यत्र पुरःकर्मादिदोषा न विद्यन्ते तत्र सामान्येनालोचयेत् 'अग्गिलिया पच्छिलिया साहुपयोगा' शेषं पूर्ववदिति गाथार्थः ॥ ३३६ ॥
આ જ વિષયની વિચારણા કરે છે–
જો ભિક્ષા શુદ્ધ હોય (મોટા દોષો ન લાગ્યા હોય) તો પૂર્વકર્મ-પશ્ચાત્કર્મ (વગેરે નાના) દોષો લાગ્યા છે, આ સિવાય અશનાદિ બધું સાધુપ્રાયોગ્ય છે, એમ સામાન્યથી કહે. હવે જો વધારે ઉતાવળ હોય તો જે (મોટા) દોષો લાગ્યા હોય તેને જ કહે. બીજાઓ તો કહે છે કે- પુરકર્મ – પશ્ચાત્કર્મ એ બે દોષના ઉલ્લેખથી (સવ) દોષોનું ગ્રહણ કર્યું જ છે. તેથી પૂર્વ કર્મ-પશ્ચાત્કર્મ વગેરે કોઈ દોષો ન લાગ્યા હોય ત્યારે જ સામાન્યથી આલોચના કરે. શેષ શબ્દોની વ્યાખ્યા પૂર્વવત્ છે. [૩૩૬].
आलोएत्ता सव्वं, सीसं सपडिग्गहं पमज्जित्ता ।
उड्ढमहे तिरिअंमि , पडिलेहे सव्वओ सव्वं ।। ३३७ ।। वृत्ति:- इत्थमुत्सर्गत: 'आलोच्य सर्व'समुदानं तदुत्तरकालं 'शिरः सप्रतिग्रहं प्रमृज्य' मुखवस्त्रिकया "सीसं किं निमित्तं पमज्जिज्जइ ?, किंचि लग्गं भविज्जा ताहे दाएंतस्स हेट्ठाहुत्तस्स पडिग्गहे पडिज्जा, पडिग्गहो कि पमज्जिज्जइ?, तत्थ उवरिं पाणाणि वा भविज्जा, पच्छा परिग्गहेण णीणिएणं ते पाणजातिया पिलिज्जन्ति" 'ऊर्ध्वमधस्तिर्यगपि च प्रत्युपेक्षेत' निरीक्षेत 'सर्वतः सर्वं' सर्वासु दिक्षु निरवशेषं, 'उड्ढं किंनिमित्तं?, घरकोइलओ वा सउणी वा सण्णं वोसिरिज्जा, उंदरो वा सप्पो वा उवरि लंबिज्जा, एयनिमित्तं, तिरिअं तु मा सुणओ वा मज्जारो वा चेडरूवं वा धावंतं आवडिज्जा, हिट्ठयं मा खीलओ वा विसमदारुयं वा होज्ज'त्ति गाथार्थः ॥ ३३७ ॥
આ પ્રમાણે ઉત્સર્ગથી (= વધારે સમય ન હોય વગેરે અપવાદ ન હોય ત્યારે) ભિક્ષાસંબંધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org