________________
५२ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते કરવું જોઈએ. (૪) માંસભક્ષણ વિના પ્રાણનું રક્ષણ થઈ શકે તેમ ન હોય તેવા સંજોગોમાં પણ માંસભક્ષણ કરવું જોઈએ. હારિભદ્રીય અષ્ટક ૧૮ ગાથા ૫ તથા મનુસ્મૃતિ અધ્યાય ૫ શ્લોક ૨૭)
તથા અજ્ઞાન જીવ આરંભ-પરિગ્રહનો ત્યાગ કરીને દેવાદિના બહાનાથી આરંભ-પરિગ્રહ કરે છે. મૂળગાથામાં કેવલ આરંભ શબ્દનો ઉલ્લેખ હોવા છતાં “એકના ઉલ્લેખથી તેની જાતિના બીજાને પણ ઉલ્લેખ થઈ જાય છે” એ ન્યાયથી પરિગ્રહનો પણ ઉલ્લેખ સમજી લેવો. [૯] किमित्येतदैवमित्यत आह
पयईए सावज्जं, संतं जं सव्वहा विरुद्धं तु ।
धणिभेअंमिवि महुरगसीअलिगाइव्व लोगम्मि ।। १०० ॥ वृत्तिः- 'प्रकृत्या' स्वभावेन 'सावा' सपापं 'सद्' भवत् ‘यत्' यस्मात् ‘सर्वथा' सर्वैः प्रकारैः विरुद्धमेव'दुष्टमेव ध्वनिभेदेऽपि'शब्दभेदेऽपि सति, किंवदित्याह-'मधुरकशीतलिकादिवल्लोक' इति, नहि विषं मधुरकमित्युक्तं न व्यापादयति स्फोटिका वा शीतलिकेत्युक्ता न दुनोतीति गाथार्थः ।। १०० ॥
શબ્દભેદથી દોષ મટી જતો નથી એમ કહે છે–
જે સ્વભાવથી પાપયુક્ત છે તે શબ્દભેદ થવા છતાં કોઈ પણ રીતે પાપયુક્ત જ છે. વિષ મધુર છે એમ વિષને મધુર કહેવા છતાં વિષ માટે જ છે. ફોડલીને આ શીતલા છે એમ ફોડલીને શીતલ (631) डेव। छत उदी पी मापे ४ छपणे ४ छ. मेम मांस वगेरेने '२ हेक्समधी छ' ઈત્યાદિ કહેવા છતાં માંસ વગેરેના ભક્ષણથી પાપ લાગે જ છે. [૧00] अत्राह
ता कीस अणुमओ सो, उवएसाइंमि कूवनाएणं ।
गिहिजोगो उ जइस्स उ, साविक्खस्सा परट्ठाए ।। १०१ ॥ वृत्तिः- यद्येवं 'तत्किमित्यनुमतोऽसौ'-आरम्भः, क्वेत्याह-'उपदेशादाविति उपदेशे श्रावकाणाम्, आदिशब्दात् क्वचिदात्मनाऽपि लूताद्यपनयनमायतन इति ? अनोत्तरमाह'कूपज्ञातेन' प्रवचन प्रसिद्धकूपोदाहरणेन 'गृहियोग्यस्तु' श्रावकयोग्यस्तु, श्रावकयोग्य एवेति मध्यस्थस्य शास्त्रार्थकथने नानुमतिः 'यतेस्तु' प्रव्रजितस्य 'सापेक्षस्य' गच्छवासिनः 'परार्थं' सत्त्वार्हगुणमाश्रित्य, निरीहस्य यतनया विहितानुष्ठानत्वात् नानुमतिरिति गाथार्थः ॥ १०१ ॥
આ વિષયમાં પ્રશ્નોત્તરી કરે છે–
પ્રશ્ન- તો પછી સાધુઓ આરંભની અનુમતિ કેમ આપે છે? સાધુઓ શ્રાવકોને જિનપૂજા, જિનમંદિરનિર્માણ વગેરેનો ઉપદેશ આપે છે, તથા સાધુઓ ક્યારેક જાતે પણ મંદિરમાં કરોળિયાના જાળા વગેરેને દૂર કરે છે. આ કાર્યો આરંભ વિના ન થાય. માટે આમાં આરંભની અનુમતિ રહેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org