________________
पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ]
[७९ મહાસાત્ત્વિકો થોડું પણ અકાર્ય પ્રાયઃ કરતા નથી એ પ્રત્યક્ષ જ જોવામાં આવે છે. આ તાકાત વિરતિપરિણામમાં છે, અર્થાત્ વિરતિપરિણામ વિના આ કાર્ય ન થઈ શકે. (વિરતિપરિણામનું આ કાર્ય દેખાવાથી વિરતિપરિણામ છે એમ નિર્ણય કરી શકાય છે.) [૧૭૦]. साम्प्रतं यदुक्तं 'श्रूयते चैतद्व्यतिकरविरहेणापि स इह भरतादीना' मित्येतत्परिजिहीर्षुराह
आहच्चभावकहणं, न य पायं जुज्जए इहं काउं ।
ववहारनिच्छया जं, दोनिवि सुत्ते समा भणिया ॥१७१ ।। वृत्तिः- 'कादाचित्कभावकथनं'-भरतादिलक्षणं 'न च प्रायो युज्यते इह'-विचारे 'कर्तुं', किमित्यत आह 'व्यवहारनिश्चयौ यतो' नयौ 'द्वावपि सूत्रे समौ भणितौ'-प्रतिपादितो, भगवद्भरिति गाथार्थः ।। १७१ ॥
વાદીએ પૂર્વે (૧૬૫મી ગાથામાં) “સંભળાય છે કે ભરતચક્રી વગેરેને ક્રિયા વિના જ વિરતિપરિણામ પ્રગટ્યો હતો” એમ જે કહ્યું હતું, તેનો ઉત્તર આપે છે–
પ્રસ્તુત વિચારણામાં ક્યારેક બનતા ભરતાદિના દૃષ્ટાંતોનું કથન કરવું એ પ્રાયઃ યોગ્ય નથી. કારણ કે ભગવાને સૂત્રમાં નિશ્ચય-વ્યવહાર એ બંને નયોને સમાન કહ્યા છે. આથી વ્યવહારની વાત ચાલતી હોય ત્યારે વચ્ચે નિશ્ચયની વાત લાવીને વ્યવહારને નિરર્થક બનાવવાનો પ્રયત્ન કરવો में अनुथित छे.) [१७१] एतदेवाह
जइ जिणमयं पवज्जह, ता मा ववहारणिच्छए मुअह ।
ववहारणउच्छेए, तित्थुच्छेओ जओऽवस्सं ॥ १७२ ॥ वृत्तिः- 'यदि जिनमतं प्रपद्यध्वं' यूयं 'ततो मा व्यवहारनिश्चयौ मुञ्चत'-मा हासिष्ठाः, किमित्यत्र आह-'व्यवहारनयोच्छेदे तीर्थोच्छेदो यतोऽवश्यम्', अतो व्यवहारतोऽपि प्रव्रजितः प्रव्रजित एव । इति गाथार्थः ।। १७२ ॥
આ જ વિષયને કહે છે
જો તમે જિનમતને સ્વીકારો છો (માનો છો) તો વ્યવહાર-નિશ્ચય એ બંનેને ન મૂકો. કારણ કે વ્યવહારના ઉચ્છેદથી અવશ્ય તીર્થનો (શાસનનો) ઉચ્છેદ થાય. આથી વ્યવહારથી પણ દીક્ષિત थयेलो हीक्षित ४ छे. [१७२] एतदेव समर्थयति
ववहारपवत्तीइवि, सुहपरिणामो तओ अ कम्मस्स ।
नियमेणमुवसमाई, णिच्छयणयसम्मयं तत्तो ॥ १७३ ॥ वृत्तिः- 'व्यवहारप्रवृत्त्याऽपि'-चैत्यवन्दनादिविधिना प्रव्रजितोऽहमित्यादिलक्षणया
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org