Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 486 દ્વાર ૧૭૨મું - 7 નરકો, ધાર ૧૭૩મું - નરકાવાસ | દ્વાર ૧૭૨મું - 7 નરકો | નરકો 7 છે. અન્વર્થવાળુ હોય તે ગોત્ર. અન્તર્થ વિનાનું હોય તે નામ. 7 નરકના નામ અને ગોત્ર આ પ્રમાણે છે - નરક | નામ | ગોત્ર | અર્થ | ૧લી | ઘર્મા | રત્નપ્રભા તેમાં રત્નોની બહુલતા છે. રજી | વંશા | શર્કરામભા | તેમાં કાંકરાની બહુલતા છે. ૩જી | શૈલા | વાલુકાપ્રભા | તેમાં રેતીની બહુલતા છે. ૪થી | અંજના | | પંકપ્રભા તેમાં કાદવની બહુલતા છે. પમી | રિઝા | ધૂમપ્રભા | તેમાં ધૂમાડા જેવા દ્રવ્યની બહુલતા છે. મધા | તમ:પ્રભા તેમાં અંધકારની બહુલતા છે. ૭મી માધવતી તમસ્તમપ્રભા | તેમાં ગાઢ અંધકારની બહુલતા છે. દ્વાર ૧૭૩મું - નરકાવાસ નરકમાં નારકીઓને રહેવાના આવાસો તે નરકાવાસો. 7 નરકમાં 84 લાખ નરકાવાસી છે. તે આ પ્રમાણે - નરક ૧લી નરકાવાસ 30 લાખ 25 લાખ 15 લાખ 10 લાખ 3 લાખ 1 લાખ-૫ પ કુલ 84 લાખ