Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 771 દ્વાર ૨૭૧મું - તપ મુજબ ભગવાનની સામે પૂજા વગેરે કરવા પૂર્વક મોટા થાળમાં ચાંદીનો કે ચોખાનો કલ્પવૃક્ષ કરવો. (26) તીર્થકરમાતા તપ - ભાદરવા સુદ 7 થી 1 3 સુધી 7 એકાસણા કરવા. તીર્થકરની માતાની પૂજા કરવી. આ તપ ત્રણ વરસ સુધી કરવો. (ર) સમવસરણ તપ - ભાદરવા વદ 1 થી પોતાની શક્તિ પ્રમાણે ૧દ એકાસણા, ૧દ નિવિ, 16 આયંબિલ કે ૧દ ઉપવાસ કરવા. સમવસરણની પૂજા કરવી. સમવસરણના 1-1 ધારને આશ્રયીને 4-4 દિવસની તપ કરાય છે. આમ ચાર ભાદરવા માસોમાં આ તપ કરવો તેથી 16 - 8 - 64 દિવસ થાય. (2) અમાવાસ્યા તપ - દિવાળીની અમાવસથી શરૂ કરીને 7 વર્ષ સુધી દરેક અમાસના દિવસે પોતાની શક્તિ પ્રમાણે એકાસણું, નિવિ, આયંબિલ, ઉપવાસમાંથી કોઈ પણ તપ કરવો. પટ પર દોરેલ નંદીશ્વરદીપના જિનાલ્યોની પૂજા કરવી. (29) પુંડરીકતપ - ચબી પૂનમથી શરૂ કરીને 12 પૂનમ સુધી, મતાંતર સાત વર્ષ સુધી દરેક પૂનમે પોતાની શક્તિ પ્રમાણે એકાસણુ, નિવિ, અબિલ કે ઉપવાસ કરવા પુંડરીકસ્વામીની પૂજા કરવી. ચૈત્રી પૂનમે કુંડરીકસ્વામને કેવળરાન થયેલું, માટે ચૈત્રી પૂનમથી શરૂ કરવું. (30) અવનિધિતપ - ન ગવાનની પ્રતિમાની આગળ 'મેરા ની. સ્થાપના કરી દરરોજ તેમાં એક-એક મુકિ અક્ષત નાંખવા. જેટલા દિવસે તે કળશ પૂરાય તેટલા દિવસ સુધી પોતાની શક્તિ પ્રમાણ કોણ, નવ, આયંબિલ કે ઉપવાસ કરવા. જેનાથી અક્ષય ( પરિપૂ) નિધિ (નિધાન) મળે તે અક્ષયનિધિ તપ. (31 યવમધ્ય ચંદ્રપ્રતિમા - શુલપક્ષમાં પડવાથી પૂનમ સુધી ચંદ્રની 1 -