Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ દ્વાર ૨૭૧મું - તપ 769 પછી 7 ઉપવાસ, પછી ઉપવાસ, પછી 9 ઉપવાસ, પછી 10 ઉપવાસ, પછી 11 ઉપવાસ, પછી પણ ઉપવાસ, પછી ઉપવાસ, 10 ઉપવાસ, પછી 1 1 ઉપવાસ, પછી ઉપવાસ, પછી ઉપવાસ, પારણું, પારણું, પારણું, પારણું, પારણું, પારણું, પારણ, પારણું, પાર, પારણું, પારણું, પછી ઉપવાસ, પાર, પછી 8 ઉપવાસ, પારણુ, આમ 392 ઉપવાસ + 49 પારણા = 441 દિવસ થાય. એટલે 1 વર્ષ 2 માસ 21 દિવસ થાય. આ 1 પરિપાટી થઈ. આવી 4 પરિપાટી છે. તેથી 4 વર્ષ 10 માસ 24 દિવસ થાય. ચારે પરિપાટીમાં પારણા પૂર્વેની જેમ જાણવા. (17) સર્વસૌખ્યસંપત્તિતપ (સર્વસંપત્તિતપ) - 1 પડવો, 2 બીજ, 3 ત્રીજ, 4 ચોથ એમ 15 અમાવસ (અથવા 15 પૂનમ) સુધી જાણવું. તે તે તિથિએ ઉપવાસ કરવો. આમાં 120 ઉપવાસ થાય. (18) રોહિણી તપ - રોહિણી દેવતાની આરાધના માટેનો તપ. તેમાં 7 વર્ષ 7 માસ સુધી રોહિણી નક્ષત્રવાળા દિવસે ઉપવાસ કરવો. શ્રીવાસુપૂજયસ્વામીની પ્રતિષ્ઠા અને પૂજા કરવી. (19) શ્રુતદેવતા તપ - શ્રુતદેવતાની આરાધના માટેનો તપ. તેમાં 11 એકાદશીના ઉપવાસ કરવા. મૌન રાખવું. મૃતદેવતાની પૂજા