Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text ________________ 784 દ્વાર ૨૭૪મું - અનાર્ય દેશો દ્વાર ૨૭૪મું - અનાર્ય દેશો છોડવા યોગ્ય ધર્મોથી દૂર થયેલા હોય તે આર્ય. આર્ય ન હોય તે અનાર્ય. અનાર્ય દેશો નીચે પ્રમાણે છે - (1) શક (20) ચંદ્ર (2) યવન (21) પુલિન્દ્ર (3) શબર (22) કુંચ (4) બર્બર (23) ભ્રમરચ (5) કાય (24) કોર્પક (6) મુડ (25) ચીન (7) ઉડ્ડ (26) ચંચક (8) ગડું (27) માલવ (9) પક્કણગ (28) દ્રવિડ (10) અરબાગ (29) કુલાઈ (11) હૂણ (30) કેકય (12) રોમક (31) કિરાત (13) પારસ (32) હયમુખ (14) ખસ (33) ખરમુખ (15) ખાસિક (34) ગજમુખ (16) કુમ્બિલક (35) તુરંગમુખ (17) લકુશ (36) મિઢકમુખ (18) બોક્કસ (37) હયકર્ણ (19) ભિલ્લ (38) ગજકર્ણ આ સિવાય પણ પ્રશ્નવ્યાકરણ વગેરે ગ્રંથોમાં ઘણા અનાર્ય દેશો
Loading... Page Navigation 1 ... 409 410 411 412 413 414 415 416 417 418