Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 718 દ્વાર ૨૬૨મું - અંતરદ્વીપ આ છઠ્ઠા ચાર દ્વીપોથી તે તે દિશામાં 900 યોજનાના અંતરે સાતમા ચાર દીપો છે. તેમની લંબાઈ-પહોળાઈ 900 યોજન છે. જંબૂદ્વીપની વેદિકાથી તેમનું અંતર 900 યોજન છે. આમ લઘુહિમવંતપર્વતની દાઢાઓ ઉપર 28 અંતરદ્વીપ છે. એ જ રીતે શિખરી પર્વત જ્યાં લવણસમુદ્રને સ્પર્શે છે ત્યાં પૂર્વમાં અને પશ્ચિમમાં જમીનની ર-૨ દાઢાઓ લવણસમુદ્રમાં નીકળેલ છે. તે દરેક દાઢા ઉપર 7-7 અંતરદ્વીપ છે. આ 4 દાઢાઓ ઉપર કુલ 28 અંતરદીપ છે. તેમના નામ, લંબાઈ, પહોળાઈ, પરસ્પર અંતર અને જંબૂદ્વીપની વેદિકાથી અંતર લઘુહિમવંતપર્વતની દાઢાઓ ઉપરના 28 અંતરદ્વીપો પ્રમાણે જાણવું. લઘુહિમવંતપર્વતની અને શિખર પર્વતની દાઢાઓ ઉપરના અંતરદ્વીપોના નામો વગેરે અંતરદ્વીપો ઈશાનમાં અગ્નિમાં નૈઋત્યમાં વાયવ્યમાં લંબાઈ- પૂર્વના | જંબૂ પહોળાઈ દ્વીપથી | દ્વિીપથી અંતર અંતર પહેલા જ એકોક આભાસિક વષાણિક નાંગોલિક | 300 યો. 300 યો. ૩૦વ્યો. બીજા 4 | હયકર્ણ |ગજકર્ણ | ગોકર્ણ |શષ્ફલિ- 400 યો. 400 યો. ૪00મો. કર્ણ ત્રીજા 4 |આદર્શમુખમંત્રમુખ | અયોમુખ | ગોમુખ પ00 યો.પ00 યો. પJયો. ચોથા 4 |અશ્વમુખ હસ્તિમુખ સિંહમુખ વાઘમુખ દ00 યો. દ00 યો. દOOો. પાંચમા અશ્વકર્ણ હરિકર્ણ | અકર્ણ | કર્ણપ્રાવરણ 900 યો.900 યો. Oળ્યો. છઠ્ઠા 4 | ઉલ્કામુખ વિમુખ | વિદ્યુમ્મુખ વિદ્યુદંત 1800 યો.|SC યો. |_યો. ' સાતમા 4 ધનદંત લષ્ટદંત | ગૂઢદંત | શુદ્ધદંત 900 યો.૯CO યો.COળ્યો. આ અંતરદ્વીપોમાં રહેનારા મનુષ્યોનું સ્વરૂપ - (1) તેઓ પહેલા (વજઋષભનારાચ) સંઘયણવાળા હોય છે. (2) તેઓ પહેલા સમચતુરસ) સંસ્થાનવાળા હોય છે. (3) તેઓ દેવતા જેવા રૂપ, લાવણ્ય અને આકારવાળા હોય છે.