Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 389
________________ કનકાવલી તપ પછી 6 ઉપવાસ, પારણું, પછી 5 ઉપવાસ, પારણું, પછી 4 ઉપવાસ, પારણું, પછી 3 ઉપવાસ, પારણુ, પછી ઉપવાસ, પારણુ, પછી 1 ઉપવાસ, પારણું, પછી 8 અટ્ટમ, દરેક અક્રમ પછી પારણું, પછી 3 ઉપવાસ, પારણું, પછી 2 ઉપવાસ, પારણું, પછી 1 ઉપવાસ, પારણુ. આમ 434 ઉપવાસ + 88 પારણા = પરર દિવસ થાય. એટલે 1 વર્ષ 5 માસ 12 દિવસ થાય. આ 1 પરિપાટી થઈ. આવી 4 પરિપાટી છે. તેથી 5 વર્ષ 9 માસ 18 દિવસ થાય. ચારે પરિપાટીમાં પારણા પૂર્વેની જેમ જાણવા. (12) કનકાવલી તપ - આ તપ રત્નાવલી તપની જેમ જ છે. ફરક એટલો કે રત્નાવલી તપમાં બે દાડમપુષ્પમાં 8-8 અઠ્ઠમ અને પદકમાં 34 અટ્ટમ કહ્યા છે, તેની બદલે કનકાવલી તપમાં બે દાડમપુષ્પમાં 8-8 છઠ્ઠ અને પદકમાં 34 છઠ્ઠ કરવા. આમ 384 ઉપવાસ + 88 પારણા = ૪૭ર દિવસ થાય. એટલે 1 વર્ષ 3 માસ 22 દિવસ થાય. આ 1 પરિપાટી છે. આવી 4 પરિપાટી છે. તેથી 5 વર્ષ 2 માસ 28 દિવસ થાય. ચારે પરિપાટીમાં પારણા પૂર્વેની જેમ જાણવા. અંતકૃદશામાં કનકાવલી તપમાં બે દાડમપુષ્પો અને પદકમાં અર્કમ

Loading...

Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418