Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ ૭૫ર દ્વાર ૨૭૦મું - લબ્ધિઓ ક. લબ્ધિઓ જીવો ભવ્યપુરુષ ભવ્યસ્ત્રી અભવ્યપુરુષ અભવ્યસ્ત્રી 20 કોઇકબદ્ધિ | \ | \ ૨૧પદાનુસારી 22 બીજબુદ્ધિ 23 તેજલેશ્યા 24 આહારક 25 શીતલેશ્યા 26 વૈક્રિય 27 અક્ષણ મહાસ 28 જુલાક 28 18 15. + અધ્યાત્મ જગતમાં “સ્વવિસ્મરણ” જેવો ભયંકર જો કોઈ અપરાધ નથી તો “સ્વસ્મરણ' જેવી ગજબનાક કોઈ ઉપલબ્ધિ નથી. નામ અખિલ અઘjજ નજાવન.” ભગવાનનું નામ સમગ્ર પાપોના ઢગલાનો નાશ કરે છે એ ઉક્તિ સર્વથા સત્ય છે. પુણ્યનું સ્થાન છે લિફૂટ જેવું, જ્યારે પુરુષાર્થનું સ્થાન છે દાદરા જેવું. લિફૂટ જ્યારે બંધ થઈ જાય છે ત્યારે ય દાદરા તો જેમ ખુલ્લા જ હોય છે તેમ પુણ્ય તમારો સાથ છોડી જાય છે ત્યારે ય પુરુષાર્થ તો તમને હાથવગો જ હોય છે. પ્રભુ કહે છે. હું જે ઇચ્છું છું એ બધું જ તું કરવા લાગ. તું જે ઇચ્છે છે એ બધું જ થવા લાગશે.