Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ દ્વાર ૨૨૩મું - અજીવના 14 પ્રકાર 6O7 દ્વાર ૨૨૩મું - અજીવના 14 પ્રકાર અજીવના મુખ્ય બે પ્રકાર છે - (1) રૂપી - જેનામાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય તે રૂપી. પગલાસ્તિકાય રૂપી છે. તેના 4 પ્રકાર છે - (i) સ્કંધ - અનંતાનંત પરમાણુઓનો સમૂહ તે સ્કંધ, પરમાણુઓના ભેગા થવાથી અને છૂટા થવાથી તે પુષ્ટ થાય છે અને સુકાય છે. તે અનંત છે. સ્કંધો બે પ્રકારના છે - (a) ચર્મચક્ષુથી ગ્રાહ્ય - ઘડો, થાંભલો વગેરે. (b) ચર્મચક્ષુથી અગ્રાહ્ય - અચિત્ત મહાત્કંધ વગેરે. (i) દેશ - સ્કંધના બુદ્ધિથી કલ્પેલા વિભાગો તે દેશ. તે બે વગેરે પ્રદેશોવાળા હોય છે. તે અનંત છે. તે સ્કંધ સાથે સંબદ્ધ છે. (i) પ્રદેશ - સ્કંધના બુદ્ધિથી કલ્પેલા નાનામાં નાના વિભાગો કે જેના બે વિભાગ ન થઈ શકે તે પ્રદેશ. તે અનંત છે. તે સ્કંધ સાથે સંબદ્ધ છે. (iv) પરમાણુ - સ્કંધમાંથી છૂટા પડેલા પ્રદેશો તે પરમાણુ. તે અનંત છે. તે સ્વતંત્ર છે. (2) અરૂપી - જેનામાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ન હોય તે અરૂપી. તેના 4 પ્રકાર છે - (i) ધર્માસ્તિકાય - જીવ અને પુગલને ગતિમાં સહાય કરનારુ દ્રવ્ય તે ધર્માસ્તિકાય. તેના 3 પ્રકાર છે - પ્રદેશોવાળા હોય છે. (c) પ્રદેશ - દ્રવ્યના બુદ્ધિથી કલ્પેલા નાનામાં નાના વિભાગો કે જેના બે