Book Title: Padarth Prakash 24 Pravachan Saroddhar Part 02
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ દ્વાર ૨૨૩મું - અજીવના 14 પ્રકાર 609 અજીવ | પ્રકાર રૂપી | અરૂપી | 4 10 કુલ 14 અજીવ. પ્રકાર | | પુદ્ગલાસ્તિકાય | 4 ધર્માસ્તિકાય | 3 અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય | 3 | જી. કાળ 14 હે જીવ ! મૃત્યુ રૂપી રાક્ષસ તારું આ મનુષ્ય ભવમાંથી અપહરણ કરી તને નરકના ઊંડા કુવામાં નાખવા માટે અત્યંત શીધ્ર ગતિથી આવી રહ્યો છે. એક માત્ર દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ સ્વરૂપ ધર્મ જ તને તેનાથી બચાવી શકે તેમ છે. માટે ધર્મની જ આરાધના કરી, મૃત્યુ રૂપી રાક્ષસથી હંમેશ માટે છુટી જા, તું અનંત શઋતસુખનો ભોક્તા બન... પોતાનો જ પુત્ર નાનો બાળક હોય તે વખતે ક્યારેક પિતા ઉપર કાંકરા ફેકે છે. એ વખતે પિતાને જેવું વાત્સલ્ય બાળક પર હોય છે તેવું જ વાત્સલ્ય પ્રાણાંત ઉપસર્ગો કરનાર પ્રત્યે મહાત્માઓને હોય છે.