________________
Vol.II-1996
કુમુદચન્દ્રાચાર્ય પ્રણીત ચિંકુર દ્વાત્રિંશિકા'
પ્રસ્તુત કમુદચન્દ્ર હોવાનો તર્ક કાંઠે પ્રકાશિત કર્યો છે.)
૨૫. ભદ્રેશ્વરની કહાવલિ (ઈસ્વી ૯૫૦-૧૦૦૦)થી લઈ, આમ્રદેવસૂરિ (ઈસ્વી ૧૧૩૩) આદિ સૌ મધ્યકાલીન શ્વેતામ્બર કર્તાઓ સિદ્ધસેનની કૃતિઓ સંબંધમાં જ્ઞાત્રિંશદ્ દ્વાત્રિંશિકાની જ વાત કરે છે; તેમાંના કોઈએ ૪૪ પદ્મવાળા કલ્યાણમંદિરસ્તોત્રનો તેમની કૃતિ ઔવા સંબંધમાં જવા શરખો પણ નિર્દેશ દીધો નથી.
૨૧
૨૬. સ્તોત્રમાં પ્રયોગમાં લેવાયેલ ઉપમાઓ આદિ અનેકવિધ અલંકારાદિ વિષે અન્ય વિદ્વાન્ ચર્ચા કરનાર હોઈ અહીં તે સંબંધમાં ચર્ચા છોડી દીધી છે.
૨૭. એજન.
૨૮. સ્તોત્ર જોતાં જ દેખાઈ આવે છે કે તે વિદ્વૌમ્ય, અમુકાશે ક્લિષ્ટ કૃતિ છે, કંઠસ્થ કરવા માટે નથી.
૨૯. મૂલપ્રત્તની નકલ પરથી સ્તોત્રનું સંશોધન પે મૃગેન્દ્રનાથ ઝા, શ્રી અમૃન પટેલ, અને પંદ્ર રમેશભાઈ હડિયાએ કર્યું છે, જે બદલ સંપાદકો એ ત્રણે વિદ્વાનોના આભારી છે. થોડાં વર્ષ ગાઉં છ પિનાકિન વિષેદીએ દ્વિતીય સંપાદકને
Jain Education International
આ સ્તોત્રની પ્રત ભારતીય વિદ્યાભવન, મુંબઈમાં હોવાનું જણાવેલું, જ્યાંથી તે સંપાદનાર્થ પછીથી પ્રાપ્ત કરવામાં
આવેલી. સંપાદકો ડા૰ દવેના આભારી છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org