Book Title: Nirgrantha-2
Author(s): M A Dhaky, Jitendra B Shah
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre

Previous | Next

Page 248
________________ Vol. II-1996 તારંગાના અહંતુ અજિતનાથના... ૧૨. આને લગતો ખંડિત મૂળ શિલાલેખ આ પૂર્વે પં. લાલચંદ ગાંધીના ગુજરાતી લેખમાં જૈન સત્ય પ્રકાશમાં, પ્રકાશિત થયેલો (હાલ પ્રસ્તુત અંક મારી સામે નથી.) ત્યાર બાદ કેટલાક વર્ષે તે દિનેશચન્દ્ર સરકાર તથા ડામંજુલાલ મજમુદાર દ્વારા Epigraphia Indica માં છપાયો હોવાનું સ્મરણ છે. અહીંના સન્દર્ભમાં પ્રસ્તુત સ્રોતોનો વિશેષ ઉપયોગ ન હોઈ વિગતો આપવી જરૂરી માન્યું નથી. ૧૩. મહેતાશેઠ પૃ૦ ૧૩૮ : જુઓ ત્યાં અન્વેષણ' શીર્ષક હેઠળ અપાયેલી કંડિકામાં. ૧૪. એજન : જુઓ ત્યાં “અન્યપરંપરા' શીર્ષક નીચેની કંડિકામાં. ૧૫. અહીં આગળ ઉપર આ મુદ્દા પર સપ્રમાણ ચર્ચા કરેલી છે. ૧૬. જુઓ “આર્ય ખપુટાચાર્ય કથા,” મારપાન તિજોબ, G. O. S. No. 14, First Ed. Baroda, 1920, Reprint 1992, સં. મુનિરાજ જિનવિજય, પૃ. ૪૪૩. ૧૭. જુઓ પિતા/છ-વૃદતવવતિ, સિંધી જૈન ગ્રન્થમાલા, ઝળ્યાંક ૪૨, સં. જિનવિજય મુનિ, મુંબઈ ૧૯૫૬, પૃ. ૩૯, ૪૦, ૪૨, ૪૩. ૧૮. જુઓ ““ત્રણ પ્રકીર્ણ અભિલેખો,” નિર્ચન્થ, પ્રથમ અંક, અમદાવાદ ૧૯૯૫, પૃ. ૭૫-૭૭. ૧૯. એજન પૃ. ૭૬ . ૨૦. મધુસૂદન ઢાંકી અને લક્ષ્મણ ભોજક, ““ઉજ્જયન્તગિરિના પૂર્વ પ્રકાશિત અભિલેખો વિષે,” Aspects of Jainology, Vol II, Pandit Bechardus Commemoration Volume, Rio M. A. Dhaky & Sagarmal Jain auis , 4 ૧૯૬-૧૯૭. ૨૧. ગ્રન્થનું મૂળ અભિધાન આ જ છે, કુમારપાત્ર પ્રતિવો નહીં. જિનવિજયજી પોતાના દષ્ટિકોણથી ગ્રન્થોના મૂળ શીર્ષક ક્યારેક બદલી નાખતા; જેમકે જિનપ્રભસૂરિના કલ્પપ્રદીપનું અભિધાન બદલી તેમણે વિવિધ તીર્થયાત્વ કરેલું. ૨૨. જુઓ ૩. પ્ર. પૃ૧૪૩-૧૪૪. ૨૩. આ શતક પ્રકાશિત તો થઈ ચૂક્યું છે પણ તે હાલ હાથવગું ન હોઈ અહીં પ્રકાશન સંબંધી વિગતો આપી શકતો નથી. હેમચન્દ્રાચાર્યના બીજા શિષ્ય વર્ધમાન સૂરિએ પણ કુમારવિહારશતક રચેલું પણ તેનું એક માત્ર અનેકાર્થી પદ્ય વૃત્તિ સહિત ઉપલબ્ધ છે. (જુઓ અનેવાર્થ સાહિત્ય સંપ્રદ પ્રથમ વિના, સં ચતુરવિજયમુનિ, અમદાવાદ ૧૯૩૫, ૫ ૧ ૬૪.) ૨૪. પુષ્પાંશ કુંમારપાત્ર વિAિત્યા સિતોત્રાર્ટર્સचैत्यं स्फाटिकपार्श्वबिम्बमकृत स्वर्णेन्द्रनीलैर्नृपः ॥ -દયાશ્રયમદાવ , દ્વિતીયgઇ, ૨૦-૬૮. (સાંચોર ૧૯૮૭, પૃ. ૬૩૭.) ૨૫. કલિંગદેશમાં રાજા ઉદ્યોતકેસરિએ નિર્માણ કરાવેલ ભુવનેશ્વરનું પ્રસિદ્ધ લિંગરાજ મંદિર (૧૧મી સદી ત્રીજું ચરણ), રાજા અનંગ ચોડ ભીમદેવે બંધાવેલ પુરીનું જગન્નાથ મંદિર (૧૨મી સદી પૂર્વાર્ધ), અને કોણાર્કનું નરસિંહદેવે બંધાવેલું જગતખ્યાત સૂર્યમંદિર (પ્રાયઃ ઈ. સ. ૧૨૫) બધા જ નિર્માતાઓ મહારાજાધિરાજ હતા. ખજુરાહોનું સૌથી મોટું મંદિર – કંદરિયા મહાદેવચંદેલા રાજા વિદ્યાધરે ઈ. સ. ૧૦૨૫-૧૦૫૦ના અરસામાં કરાવેલું હોવાનો નિર્દેશ છે. તંજાવૂરનું જબ્બર બૃહદેશ્વર મંદિર ચોબ્લ સમ્રાટ રાજારાજ દ્વારા ઈ. સ. ૧૦૧૦માં, અને ગંગાઈકોર્ડચોગ્લપુરમુના મહામંદિરનું એના પુત્ર રાજેન્દ્ર ચોબ્લ દ્વારા (આ. ઈ. સ૧૦૨૫-૧૦૩૦)માં નિર્માણ થયેલું. ગુજરાતમાં પણ ઉપર. કહ્યા તે સિવાય અન્ય પણ મેરુ પ્રાસાદો હતા; જેમકે કર્ણદેવનો પાટણમાં કરાવેલો ‘કર્ણમેરુ' (પ્રાયઃ આ ઈ. સ. ૧૦૭૦-૧૦૮૦), અને ત્યાંનો સિદ્ધરાજ કારિત ‘“સિદ્ધમેરુ” પ્રાસાદ, જે બન્ને આજે તો કાળના ગર્ભમાં વિલીન થઈ ગયા છે. ૨૬. આ એક નક્કર હકીકત છે. આનું સમર્થન કુમારપાળનાં અન્તિમ વર્ષોમાં, કે પછી દ્વિતીય ભીમદેવની પ્રારંભિક Jain Education Intemational Jain Education Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326