________________
પારુલ માંકડ
Nirgrantha નરેન્દ્રપ્રભસૂરિ અહીં સાધારણ ધર્મને ક્રિયારૂપ માને છે. વિશેષમાં તેઓ નોંધે છે કે, અહીં જે ધર્મ (= સાધારણ ધર્મનો સંબન્ધ છે તે દિવસ માટે શાબ્દ છે અને જનાનન્દ માટે આર્થ છે.
ભોજ અને કર્ણવિવિક્ત ક્રિયાસમાવેશનું ઉદાહરણ માને છે. તેઓ અહીં વસંતના દિવસોને જ કર્તા માને છે, જે લોકોના આનંદ સાથે વધતી ક્રિયામાં સમાવિષ્ટ થઈ જાય છે. આમ કર્તા કેવળ એક છે. આ વૈસાદેશ્યવતી સહોક્તિ છે.
સ્પષ્ટ રીતે જ નરેન્દ્રપ્રભસૂરિએ માત્ર ઉદાહરણ જ , ઇં. માંથી લીધું છે, અન્યથા ભોજથી તેઓ જુદા પડે છે. તેમણે દિવસ અને લોકોનો આનંદ એમ બન્નેને કર્તૃભૂત માન્યા છે. ક્રિયારૂપ ધર્મ એક જ છે. આમ ક્રિયારૂપ સાધારણધર્મવાળી સહોક્તિ વર્ણવી છે. નરેન્દ્રપ્રભ અહીં દંડી પ્રત્યે ઢળતા જણાય છે. પરંતુ દિંડીએ ક્રિયાની દષ્ટિએ અને નરેન્દ્રપ્રભે ધર્મની દૃષ્ટિએ ભેદ બતાવ્યો છે. આમ દંડી-ભોજમાંથી પદ્ય સ્વીકાર્યું હોવા છતાં નરેન્દ્રપ્રભનો અભિગમ તે બન્નેથી જુદો છે.
ક્રિયારૂપ ધર્મવાળી સહોક્તિનું એક બીજું ઉદાહરણ પણ નરેન્દ્ર પ્રત્યે સ વ માંથી ઉદ્ધર્યું છે. એ પદ્ય ગાથાસપ્તશતીનું છે. બન્નેમાં બીજી પંક્તિમાં પાઠભેદ હોઈ આપણે અત્રે બન્ને ઉદ્ધરીશું ?'
उज्झसि पियाइ समयं तह वि अरे । भणसि कीस किसिंअति । उ अरिभरेण अयाणुअ । मुयइ बइल्लो वि अंगाई ॥
- (નં. મો. 9. ર૩૨) છાયા આ પ્રમાણે છે.
उह्यसे प्रियया समदं तथापि अरे । भणसि कथं कृशितेति ।
पश्यारिभरेणाज्ञ । मुञ्चति बलीवर्दोऽप्यङ्गानि ॥ નરેન્દ્રપ્રભ આ ઉદાહરણને ક્રિયારૂપ ધર્મેક્યનું માને છે. અહીં કર્મરૂપે પ્રયોજાયેલાં યુખદર્થ અને પ્રિયા - બન્ને “કહ્યસે'એ ક્રિયારૂપ એક સાધારણધર્મથી જોડાયેલાં છે. ભોજમાં આ ઉદાહરણમાં દ્વિતીય પંક્તિનો પાઠ જુદો છે -
उवरिभरेण अ अण्णुअ मुअइ बइल्लो वि अङ्गाई ॥ છાયા
उपरिभरेण च हे अज्ञ मुञ्चति वृषभोऽप्यङ्गानि ॥ ભોજ અહીં સંબોધ્યમાન એવો યુષ્મદર્થ (= ) કર્મત્વને પ્રાપ્ત થયો છે - કાણે – એ રીતે તે ક્રિયામાં “કેવળ' રૂપે છે - એમ સમજાવે છે. તે ક્રિયાપદાર્થ સાથે સમાવિષ્ટ થયો છે. આથી આ “વિવિક્ત
ક્રયાસમાવેશા' - જેમાં ક્રિયામાં કેવળ = એકલા કર્મનો સમાવેશ થયો છે, તેવી સહોક્તિ છે. આ પણ ભોજના મતે વૈસાદેશ્યા સહોક્તિ છે. આમ નરેન્દ્ર પ્રત્યે ભોજમાંથી ઉદ્ધરણ લીધું છે. એટલું જ, બાકી અભિગમ અલગ છે. બન્નેએ ગાથાસપ્તશતીમાંથી આ પદ્ય સ્વતંત્ર રીતે લીધું હોય તેમ પણ બની શકે.
એ પછી ધીરેન સ. વગેરે ઉદાહરણ નરેન્દ્રપ્રત્યે સ. 4માંથી ગ્રહણ કર્યું છે, અને રુઢકાદિના પ્રભાવ નીચે માલારૂપી દીપકોપસ્કૃતા સહોક્તિ તરીકે ઘટાવ્યું છે. ઉદાહરણ આ મુજબ છે :
धीरेण समं जामा हिअएण समं अणिटिआ उवएसा । उत्सा(च्छा)हेण सह भुआ बाहेण समं गलंति से उल्लावा ॥
Jain Education Intemational
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Forp