Book Title: Nirgrantha-2
Author(s): M A Dhaky, Jitendra B Shah
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre

Previous | Next

Page 237
________________ ૮૪ મધુસૂદન ઢાંકી Nirgrantha ટિપ્પણો : ૧. “પ્રસ્તાવના”, દ્રૌપદીસ્વયંવરમ્ પ્રવર્તક શ્રીકાંતવિજય-જૈન ઇતિહાસમાલા-પચ્ચમ પુખ, શ્રી જૈન-આત્માનન્દસભા ભાવનગર ૧૯૧૮, પૃ. ૧-૨૩, તથા જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૧, પૃ. ૨૩૫, ૨૩૬, કંડ ૩૨ ૧. ૨. “પ્રબન્ધપર્યાલોચન”, “શ્રી હેમચન્દ્રસૂરિ', શ્રી પ્રભાત્રિ (પાપાંતર), શ્રીજૈન આત્માનંદ સભા-ભાવનગર, ભાવનગર, વિ. સં. ૧૯૮૭ (ઈ. સ. ૧૯૩૦-૩૧), પૃ. ૧૦૨-૧૦૩. ૩. “પ્રસ્તાવના', નૈનતોત્રસમ્ફોઇ, પ્રથમ માT; અમદાવાદ ૧૯૩૨, પૃ. ૪૯-૫૧. 8. "Śripāla—the blind poet-laureate at the court of Siddharaja Jayasimha, (1094-1143 A. D.) and Kumārapāla (1143-1174 A. D.)." Journal of the Oriental Institute, Vol. 13 No. 3 (March 1964), P.P 252-f; તથા “સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલનો પ્રજ્ઞાચક્ષુ રાજકવિ શ્રીપાલ”, ઇતિહાસ અને સાહિત્ય, અમદાવાદ ૧૯૬૬, પૃ. ૧૨૨-૧૩૪; તેમ જ એ જ લેખ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રંથ, મુંબઈ ૧૯૬૮, ગુજરાતી વિભાગ, પૃ. ૭૨-૭૮ પર પુનર્મુદ્રિત. ૫. જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ ખંડ ૨ : “ધાર્મિક સાહિત્ય” ઉપખંડ ૧ : લલિત સાહિત્ય, શ્રીમુક્તિ-કમલ જૈનમોહનમાલા : પુષ્ય ૬૪, વડોદરા ૧૯૬૮, પૃ. ૨૪૧-૨૪૨-૫૨૨, પ૨૪. દ, જૈન પરંપરાનો ઇતિહાસ (ભાગ બીજો) શ્રીચારિત્રસ્મારક ગ્રંથમાળા ગં. ૫૪, અમદાવાદ ૧૯૬૦, પૃ. ૬૬૭-૬૭૨. (ત્યાં ક્રમશઃ શ્રીપાલ, સિદ્ધપાલ, તેમ જ વિજયપાલ વિષે મૂલ સાધનોના આધારે નોંધો લીધેલી છે.) ૭. ‘ભાષા અને સાહિત્ય,” ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ ૪ સોલંકી કાળ, પ્ર. ૧૨, અમદાવાદ ૧૯૭૬, પૃ. ૨૯૭. ૮. ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ, સંશોધન ગ્રંથમાળા ગ્રંથાંક ૪૧મો, ગુજરાત વિદ્યાસભા, દ્વિતીય સંસ્કરણ, અમદાવાદ ૧૯૫૩, પૃ૩૭૬-૩૦૭. ૯. “મહાકવિ શ્રીપાલ, સિદ્ધપાલ, વિજયપાલ અને એમનો ધર્મ” સ્વાધ્યાય ૫, ૨૪, અંક ૩, ૪, મે, ઑગસ્ટ ૧૯૮૭, પૃ. ૩૧૯-૩૨૪. પ્રસ્તુત લેખ જરા શા ફેરફાર સાથે દ્રૌપદીસ્વયંવરના પુનર્મુદ્રણમાં એમની ““પ્રસ્તાવના” રૂપે ફરીથી છપાયો છે : (જુઓ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી મૃતિ શિક્ષણ-સંસ્કાર નિધિ, ક્રમાંક ૭, અમદાવાદ ૧૯૯૩.) ૧૦. એજન, પૃ. ૩૨૪, આ વાક્ય લેખની ફલશ્રુતિરૂપે સૌથી આખરમાં છે; અને પૂરા લેખમાં પ્રસ્તુત અનુમાનના સમર્થનમાં મૂળ સ્રોતોના આધારે યુક્તિઓ રજૂ કરવામાં આવી છે. ૧૧. જુઓ અરવિન્દ કુમાર સિંહ, “નક્ષદ સિદ્ધાગ 1 વિપક્ષ દ્રા (વિત્રપાંવ) 1 fમત્તેd, સંવત્ ૨૨૬૮," Sambodhi, Vol. 13, Nos. 1-4, April 2, 1984–March 1985, Ahmedabad, પૃ. ૨-૨૬. ૧૨. સં. ગિરજાશંકર વલ્લભજી આચાર્ય, ગુજરાતના ઐતિહાસિક લેખો, ભાગ ૨, મુંબઈ ૧૯૩૫, પૃ. ૪૧. ૧૩. વિગત માટે જુઓ દેશાઈ, જૈન સાહિત્યનો, પૃ. ૨૩૫-૨૩૬. ૧૪. સં ચતુરવિજય મુનિ, જૈન સ્તોત્ર સંદોહ, પ્રથમ ભાગ, પ્રાચીન (જૈન) સાહિત્યોદ્વારપ્રસ્થાવલી, પ્રથમ પુષ્પ, સ્તોત્રાંક ૪૯, અમદાવાદ ૧૯૩૨, પૃ. ૧૨૧-૧૨૩. ૧૫. ઉપરકથિત શ્લોકો કુમારપાલ પ્રતિબોધ 6.0.s. No. 14, First Ed. Baroda 1920, Reprint, 1992, સં. મુનિરાજ જિનવિજય. ટિપ્પણ લખતે સમયે મૂળ ગ્રન્થ ઉપલબ્ધ ન હોઈ, પૃષ્ઠ ક્રમાંક અને શ્લોકો ઉઝુંકિત કરી શકાયા નથી. ૧૬. સંદર્ભગત લેખ મુનિ જયન્તવિજયજી દ્વારા આબૂ ભાગ રમાં પ્રસિદ્ધ થયો છે, પણ તે ગ્રન્થ સન્દર્ભાર્થે આ પળે લભ્ય ન હોતાં મુનિ કલ્યાણવિજયજી દ્વારા સંપાદિત પાઠ અહીં ટિપ્પણ ૫૬માં ઉદ્ધત કર્યો છે. (મૂળ સ્રોત “(૩) માલૂ નૈન સેવ-સંપ્રદ," પ્રવચ પારિવાતિ, જાલોર ૧૯૬૬, પૃ૩૭૫). ૧૭. જુઓ સ્રોત માટે ટિપ્પણ ૧. ૧૮. આથી અહીં તે સૌનો ઉલ્લેખ કરવો છોડી દીધો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326