________________
૮૪
મધુસૂદન ઢાંકી
Nirgrantha
ટિપ્પણો : ૧. “પ્રસ્તાવના”, દ્રૌપદીસ્વયંવરમ્ પ્રવર્તક શ્રીકાંતવિજય-જૈન ઇતિહાસમાલા-પચ્ચમ પુખ, શ્રી જૈન-આત્માનન્દસભા
ભાવનગર ૧૯૧૮, પૃ. ૧-૨૩, તથા જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૧, પૃ. ૨૩૫, ૨૩૬,
કંડ ૩૨ ૧. ૨. “પ્રબન્ધપર્યાલોચન”, “શ્રી હેમચન્દ્રસૂરિ', શ્રી પ્રભાત્રિ (પાપાંતર), શ્રીજૈન આત્માનંદ સભા-ભાવનગર,
ભાવનગર, વિ. સં. ૧૯૮૭ (ઈ. સ. ૧૯૩૦-૩૧), પૃ. ૧૦૨-૧૦૩. ૩. “પ્રસ્તાવના', નૈનતોત્રસમ્ફોઇ, પ્રથમ માT; અમદાવાદ ૧૯૩૨, પૃ. ૪૯-૫૧. 8. "Śripāla—the blind poet-laureate at the court of Siddharaja Jayasimha, (1094-1143 A. D.)
and Kumārapāla (1143-1174 A. D.)." Journal of the Oriental Institute, Vol. 13 No. 3 (March 1964), P.P 252-f; તથા “સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલનો પ્રજ્ઞાચક્ષુ રાજકવિ શ્રીપાલ”, ઇતિહાસ અને સાહિત્ય, અમદાવાદ ૧૯૬૬, પૃ. ૧૨૨-૧૩૪; તેમ જ એ જ લેખ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રંથ,
મુંબઈ ૧૯૬૮, ગુજરાતી વિભાગ, પૃ. ૭૨-૭૮ પર પુનર્મુદ્રિત. ૫. જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ ખંડ ૨ : “ધાર્મિક સાહિત્ય” ઉપખંડ ૧ : લલિત સાહિત્ય, શ્રીમુક્તિ-કમલ
જૈનમોહનમાલા : પુષ્ય ૬૪, વડોદરા ૧૯૬૮, પૃ. ૨૪૧-૨૪૨-૫૨૨, પ૨૪. દ, જૈન પરંપરાનો ઇતિહાસ (ભાગ બીજો) શ્રીચારિત્રસ્મારક ગ્રંથમાળા ગં. ૫૪, અમદાવાદ ૧૯૬૦, પૃ. ૬૬૭-૬૭૨.
(ત્યાં ક્રમશઃ શ્રીપાલ, સિદ્ધપાલ, તેમ જ વિજયપાલ વિષે મૂલ સાધનોના આધારે નોંધો લીધેલી છે.) ૭. ‘ભાષા અને સાહિત્ય,” ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ ૪ સોલંકી કાળ, પ્ર. ૧૨, અમદાવાદ
૧૯૭૬, પૃ. ૨૯૭. ૮. ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ, સંશોધન ગ્રંથમાળા ગ્રંથાંક ૪૧મો, ગુજરાત વિદ્યાસભા, દ્વિતીય સંસ્કરણ,
અમદાવાદ ૧૯૫૩, પૃ૩૭૬-૩૦૭. ૯. “મહાકવિ શ્રીપાલ, સિદ્ધપાલ, વિજયપાલ અને એમનો ધર્મ” સ્વાધ્યાય ૫, ૨૪, અંક ૩, ૪, મે, ઑગસ્ટ
૧૯૮૭, પૃ. ૩૧૯-૩૨૪. પ્રસ્તુત લેખ જરા શા ફેરફાર સાથે દ્રૌપદીસ્વયંવરના પુનર્મુદ્રણમાં એમની ““પ્રસ્તાવના” રૂપે ફરીથી છપાયો છે : (જુઓ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી મૃતિ શિક્ષણ-સંસ્કાર નિધિ,
ક્રમાંક ૭, અમદાવાદ ૧૯૯૩.) ૧૦. એજન, પૃ. ૩૨૪, આ વાક્ય લેખની ફલશ્રુતિરૂપે સૌથી આખરમાં છે; અને પૂરા લેખમાં પ્રસ્તુત અનુમાનના
સમર્થનમાં મૂળ સ્રોતોના આધારે યુક્તિઓ રજૂ કરવામાં આવી છે. ૧૧. જુઓ અરવિન્દ કુમાર સિંહ, “નક્ષદ સિદ્ધાગ 1 વિપક્ષ દ્રા (વિત્રપાંવ) 1 fમત્તેd, સંવત્ ૨૨૬૮,"
Sambodhi, Vol. 13, Nos. 1-4, April 2, 1984–March 1985, Ahmedabad, પૃ. ૨-૨૬. ૧૨. સં. ગિરજાશંકર વલ્લભજી આચાર્ય, ગુજરાતના ઐતિહાસિક લેખો, ભાગ ૨, મુંબઈ ૧૯૩૫, પૃ. ૪૧. ૧૩. વિગત માટે જુઓ દેશાઈ, જૈન સાહિત્યનો, પૃ. ૨૩૫-૨૩૬. ૧૪. સં ચતુરવિજય મુનિ, જૈન સ્તોત્ર સંદોહ, પ્રથમ ભાગ, પ્રાચીન (જૈન) સાહિત્યોદ્વારપ્રસ્થાવલી, પ્રથમ પુષ્પ, સ્તોત્રાંક
૪૯, અમદાવાદ ૧૯૩૨, પૃ. ૧૨૧-૧૨૩. ૧૫. ઉપરકથિત શ્લોકો કુમારપાલ પ્રતિબોધ 6.0.s. No. 14, First Ed. Baroda 1920, Reprint, 1992, સં.
મુનિરાજ જિનવિજય. ટિપ્પણ લખતે સમયે મૂળ ગ્રન્થ ઉપલબ્ધ ન હોઈ, પૃષ્ઠ ક્રમાંક અને શ્લોકો ઉઝુંકિત કરી
શકાયા નથી. ૧૬. સંદર્ભગત લેખ મુનિ જયન્તવિજયજી દ્વારા આબૂ ભાગ રમાં પ્રસિદ્ધ થયો છે, પણ તે ગ્રન્થ સન્દર્ભાર્થે આ પળે લભ્ય
ન હોતાં મુનિ કલ્યાણવિજયજી દ્વારા સંપાદિત પાઠ અહીં ટિપ્પણ ૫૬માં ઉદ્ધત કર્યો છે. (મૂળ સ્રોત “(૩) માલૂ
નૈન સેવ-સંપ્રદ," પ્રવચ પારિવાતિ, જાલોર ૧૯૬૬, પૃ૩૭૫). ૧૭. જુઓ સ્રોત માટે ટિપ્પણ ૧. ૧૮. આથી અહીં તે સૌનો ઉલ્લેખ કરવો છોડી દીધો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org