________________
Vol. IT-1996 નરેન્દ્રપ્રભસૂરિના.
૫૫ નરેન્દ્રપ્રભ પ્રમાણે અહીં સ્તુતિરૂપ અપ્રસ્તુતપ્રશંસા છે જ્યારે ભોજ પ્રમાણે શ્લાઘાવતી સમાસોક્તિ છે. “સ્તુતિ’નો ભાવ અને સ્વીકારે છે પણ અલંકારઘટનની બાબતમાં બન્ને જુદાં મંતવ્યો ધરાવે છે.
એ જ રીતે નિન્દાસ્તુતિ ઉભયરૂપ સમાસોક્તિનું ભોજનું નિન્દ્રામવિન્દ્રિનીં. ઇત્યાદિ પદ્ય નરેન્દ્રપ્રત્યે નિન્દા-સ્તુતિ ઉભયરૂપ અપ્રસ્તુતપ્રશંસાનું આપ્યું છે. ભોજના મત પ્રમાણે આમાં પૂર્વાર્ધમાં ગહ છે, ઉત્તરાર્ધમાં શ્લાઘા ગમ્ય છે. આ પ્રતીયમાન સાદૃશ્યયુક્ત સમાસોક્તિ છે. નરેન્દ્રપ્રભ આટલું ઝીણું કાંતતા નથી.
એ પછી પૂર્વાર્ધમાં સ્તુતિ અને ઉત્તરાર્ધમાં નિન્દાનું ઉદાહરણ, જેમ કે, ૩ä તત્પન્થા...વગેરે પણ નરેન્દ્રપ્રભે , વં. માંથી રહ્યું છે, પરંતુ નરેન્દ્રપ્રભ એને અપ્રસ્તુતપ્રશંસાનું માને છે, જ્યારે ભોજ સ્તુતિ-નિન્દા ઉભયરૂપ સમાસોક્તિનું જ માને છે, જેમાં તુલ્યાતુલ્યવિશેષરૂપ છે.
(નં. મહો. પૃ. ૨૮૫, ૪. વં પૃ. ૪૬૨) ફત વસતિ વેશવ: (સત્સં. મહો. પૃ. ૨૮૬) - ઉદાહરણમાં નરેન્દ્રપ્રભ અન-ઉભયરૂપ અપ્રસ્તુતપ્રશંસા માને છે તો ભોજ સમાસોક્તિ. ભોજમાં રૂત: સ્વપિતિ એવો પાઠ છે. આમાં સ્તુતિ કે નિન્દા કશું જ નથી. (પૃ. ૪૬૦)
નાનસ્થ પ્રો...... વગેરે ઉદાહરણ બન્નેમાં સમાન છે. નરેન્દ્રપ્રભ અને શ્લેષમૂલક અપ્રસ્તુતપ્રશંસા માને છે. નરેન્દ્રપ્રભના મત પ્રમાણે આમાં પદ્મ પ્રસ્તુત હોતાં સપુરુષની સ્તુતિ ગમ્ય છે. (અનં. મો. 9. ૨૮૬, , વિ. પૃ. ૪૬ ૦) ભોજના મત પ્રમાણે આમાં કમળ અને સત્યરુષનો પરસ્પર ઉપમાનોપમેયભાવ છે, જે અતિશય પ્રસિદ્ધ છે. તેથી ઉપમાન વડે જ શ્લેષની જેમ તુલ્ય વિશેષણો કહ્યાં હોવાથી સાદ અભિધીયમાન થયું છે. અહીં ઉપમેયોપમાનભાવ ગમ્ય થાય છે. આથી અભિધીયમાનસાદણ્યશ્લાઘાયુક્ત સમાસોક્તિ છે.
તાવળ્યસિન્ફરપૌવ. વગેરે પદ્ય નરેન્દ્રપ્રભ અને ભોજ (નં. મો. 9 ૨૮૭, સ . પૃ. ૪૬૪) બન્ને આપે છે. નરેન્દ્રપ્રભસૂરિના મત પ્રમાણે એમાં અપ્રસ્તુતપ્રશંસા નથી. પરંતુ ભેદમાં પણ અભેદ એવી અતિશયોક્તિ વડે અલંકૃત થયેલો “સૌન્દર્યનો બીજો જ સમુદ્ર’ એવી અભેદમાં ભેદરૂપ અતિશયોક્તિનો અથવા વ્યતિરેકનો વિષય છે, જયારે ભોજ આમાં સમાયોક્તિ જ સ્વીકારે છે.
એ જ રીતે રૂતિત. (ગર્ત, મો. પૃ. ૨૮રૂ, ૩. વ. પૃ. ૪૬૬) વગેરેમાં નરેન્દ્રપ્રભ કારણ દ્વારા કાર્યની અપ્રસ્તુતપ્રશંસા માને છે, જયારે ભોજ આમાં પણ સમાસોક્તિ જ સ્વીકારે છે.
છ છતિ વગેરે વિધિ આક્ષેપનું ઉદાહરણ નરેન્દ્રપ્રભ અને ભોજમાં સમાન છે. બન્ને પર દંડીનો પ્રભાવ છે°. જો કે નરેન્દ્રપ્રભ આમાં “હું પ્રાણ ત્યજીશ” એવો વિશેષ પ્રકાશે છે એમ નોંધે છે. (નં. મો. પૃ. ૨૨૦, ૩. વં, પૃ. ૪૬૮)
tતઃ વનયં... વગેરે નિષેધાક્ષેપ છે, નરેન્દ્રપ્રભ પોતે આ પ્રકાર સ્વીકારતા નથી. પરંતુ નામોલ્લેખ વગર રૂત્થાલાવાક્ષેત્રે | એવી નોંધ મૂકે છે. સ્પષ્ટ છે કે ઇશારો ભોજ પ્રત્યે છે. ભોજ આમાં શુદ્ધાક્ષેપ સ્વીકારે છે. (અનં. મો. પૃ. ૨૧૦, ચં. પૃ. ૪૨૪) ફલશ્રુતિ :
આમ ભોજ અને નરેન્દ્રપ્રભના સાદૃશ્યમૂલક અલંકારો અને તેનાં ઉદ્ધરણોનો અભ્યાસ કર્યા પછી
Jain Education International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org