Book Title: Nirgrantha-2
Author(s): M A Dhaky, Jitendra B Shah
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre

Previous | Next

Page 173
________________ મધુસૂદન ઢાંકી અને જિતેન્દ્ર શાહ Nirgrantha સંસાપતા ! વિમો ! અવનધિનાથ !! त्रायस्व देव ! करुणाहृद ! मां पुनीहि सीदन्तमद्य भयदव्यसनाम्बुराशेः ॥४१।। ૧૫. જેમ કે, પધ ૩૩નાં પહેલાં અસુંદર વા ક્લિષ્ટ બે ચરણો, ध्वस्तोर्ध्वकेशविकृताकृतिमर्त्यमुण्ड प्रालम्बभृद्भयदवकविनिर्यदग्निः । અને ૩૪નું ત્રીજું ચરણ, भक्त्योल्लसत्पुलकपक्ष्मलदेहदेशा: ૧૬, જેમ કે પદ્ય ૩૯માં કે સાથ !, વશિનાં યોગ્ય !, પધ ૪૦માં શરણં શરથ ! આવાં કેટલાંયે દષ્ટાનો છે. ૧૭, “...કલ્યાણમન્દિર સ્તોત્રના ૨૫મા પધમાં સુરદુભિ દ્વારા જે સૂચન કરાયું છે તે દિ સર્વનદિ (ઈસ. ૪૫૮) પછી અને દિ. વીરસેન (ઈ. સ. ૮૧૬)ની પૂર્વે થઈ ગયેલા દિ0 યતિવૃષભે તિલોયપણત્તિ(મહાધિયાર ૪)ના ૯૨૪મા પધમાં ‘સુરદુન્દુભિ' વિષે કર્યું છે.” (જુઓ એમનો જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ, ખંડ ૨ : ધાર્મિક સાહિત્ય, ઉપખંડ ૧ : લલિતસાહિત્ય, પ્ર. ૨૭, શ્રી મુકિત-કમલ-જૈનમોહનમાલા : પુષ્પ ૬૪, સૂરત ૧૯૬૮, પૃ. ૨૯૬.) ડા) કાપડિયા નિર્દેશિત ગાથા નિમ્નોક્ત છે. विसयकसायासत्ता हदमोहा पविस जिणपहू सरणं । कहिदुं वा भव्वाणं गहिरं सुरदुंदुही सरई ।। - તિનો પત્તી-૪. ૨૩૩. (સવ ચેતનપ્રકાશ પાટની, તિનો પvછIt (દ્વિતીય ખણ્ડ), પ્રઢ સં. કોટા ૧૯૮૬, પૃ૦ ૨૮૩, (ડા કાપડિયાએ અગાઉના સંસ્કરણમાં ગાથાનો ક્રમાંક ૪.૯૨૪ બતાવ્યો હશે.) ૧૮, પુન્નાટસંધીય જિનસેનના હરિવંશપુરાણ(ઈ. સ. ૭૮૪)માં અષ્ટપ્રાતિહાયમાં ચામર પ્રાતિહાર્યની વાત કરતાં સહસ્રો ચામરોનો ઉલ્લેખ છે. સં. પન્નાલાલ જૈન, જ્ઞાનપીઠ મૂર્તિદેવી જૈન ગ્રન્થમાલા, સંસ્કૃત ગ્રન્થાંક ૨૭, દિલ્હી-વારાણસી ૧૯૭૮, ૫-૬ / ૧૧૭, પૃ. ૬૪૪-૬૪૫. ૧૯, ૫ખ્ય સ્તૂપાથી વીરસેન- શિષ્ય જિનસેનના આદિપુરાણ(પ્રથમ ભાગ)માં “ચામરાલી' તથા '૬૪ ચામર'નો પ્રાતિહાય અંતર્ગત સ્પષ્ટ ઉલ્લેખ થયો છે. જુઓ સંપન્નાલાલ જૈન, ભારતીય જ્ઞાનપીઠ મૂર્તિદેવી જૈન ગ્રન્થમાલા, સંસ્કૃત ગ્રન્થાંક ૮ (પ્રથમ ભાગ), દ્વિતીય સંસ્કરણ, કાશી ૧૯૬૩, ૨૩/૨૪-૭૩, પૃ. ૫૪૨-૫૪૯ પર અપાયેલું વર્ણન. ૨૦. જુઓ કલ્યાણ મંદિર સ્તોત્રનું નીચેનું પધ : स्वामिन् ! सुदूरमवनम्य समुत्पतन्तो ___ मन्ये वदन्ति शुचय: सुरचामरौघाः । येऽस्मै नतिं विदधते मुनिपुङ्गवाय __ ते नूनमूर्ध्वगतयः खलु शुद्धभावा: ।।२२।। ૨૧. નોંધનીય એટલા માટે છે કે, શ્વેતામ્બર પરંપરામાં ચામરોના સમૂહની વાત જ પ્રાતિહાર્ય વિષય પરના પ્રમાણભૂત જૂના સાહિત્યમાં મળતી નથી. ૨૨. જુઓ અહીં પ્રકાશિત કૃતિ, પદ્ય ૨. ૨૩. જુઓ ૨ ૨. P. N. Dave, Kumudachandra, Summaries of papers, 21st session, All India Oriental Conference, Srinagar 1961, pp. 104-105, as in corporated in Upadhyaya, 3. Studies, in Siddhasena's, p. 34. Therein it is thus recorded." The second vs. of C'. Dvr. Contains the word hevaka of Persian or Arabic origin, not current till 11th Century A.D." ૨૪. શૈલી ૧૨મા શતકના પૂર્વાર્ધની છે. અને કેમ કે આ સ્તોત્રનો પ્રચાર ગુજરાતમાં થઈ શકયો છે તે કારણે પણ તે આ જ કુમુદચન્દ્ર હોવા જોઈએ. (અમને સ્મરણ છે કે, ૫૦ જુગલ કિશોર મુખ્તારે પણ કલ્યાણ મંદિર સ્તોત્રના રચયિતા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326