________________
श्रीनिक्षेपविंशिका -૪
इत्थञ्च 'से किं तं आवस्सयं ? आवस्सयं चउव्विहं पण्णत्तं' इत्यादिसूत्रे 'आवस्सयं' ति शब्दस्य 'आवश्यक' पदप्रतिपाद्यमित्यर्थो તમ્યતે। તથા ૨ ‘અથ િતવા‘વશ્ય’પવપ્રતિપાદ્યમ્ ? ‘આવશ્ય’પવપ્રતિપાદ્ય (વસ્તુ) ચતુર્વિધ પ્રાપ્ત, તદ્યથા-નામાવશ્ય...' ત્યાદ્રિसूत्रार्थस्य प्राप्यमाणत्वान्न काऽप्यनुपपत्तिः । एवमेव 'से किं तं सुअं ? सुअं चउव्विहं पण्णत्तं.. ' इत्यादिसूत्रेऽपि 'अथ किं तत् श्रुत' पदप्रतिપાદ્યમ્ ? શ્રુતપવપ્રતિપાદ્યું હતુર્વિધ પ્રાપ્ત, તદ્યથા..' ત્યેવાર્થો ગ્રાહ્યઃ । एवमेव च सर्वत्र दृष्टव्यं यत्र यत्राध्ययनादेर्यस्य कस्यचिदपि निक्षेपाः प्ररूपितास्तत्र सर्वत्र 'अथ किं तदध्ययनपदप्रतिपाद्यम् ?... ' इत्यादिक एवार्थो ग्राह्य इत्यर्थः । ततश्च 'आवश्यकस्यैते निक्षेपाः' इत्यादि शास्त्रप्रचलिते व्यवहारेऽपि आवश्यकपदप्रतिपाद्यस्यैते निक्षेपाः ' ‘આવશ્યક’ નામક ગોપાળપુત્ર વગેરેનો પણ તે ‘આવશ્યક' પદથી પ્રતિપાઘ હોવાથી વિભાજ્યકોટિમાં (જેના વિભાગ કહેવામાં આવી રહ્યા છે તેમાં) સમાવેશ થઈ જવાથી અસંગતિની ગંધ પણ રહેતી નથી.
"
એટલે ‘આવશ્યક શું છે ? આવશ્યક ચાર પ્રકારે કહેવાયેલું છે...' વગેરે જણાવનાર શ્રીઅનુયોગદ્વારનું જે સૂત્ર છે એમાં ‘આવશ્યક’ શબ્દનો ‘આવશ્યક શબ્દનો પ્રતિપાઘ અર્થ' એવો અર્થ મળે છે. એટલે આ સૂત્રનો ‘આવશ્યકપદથી પ્રતિપાદ્ય શું છે ? આવશ્યકપદથી પ્રતિપાદ્ય વસ્તુ ૪ પ્રકારે છે- નામ આવશ્યક..' વગેરે અર્થ મળવાથી કોઈ અસંગતિ રહેતી નથી.. કારણ કે એવી વસ્તુના તો ૪ પ્રકાર છે જ. એ જ રીતે ‘શ્રુત શું છે ? શ્રુત ચાર પ્રકારે કહેવાયેલું છે..' વગેરે સૂત્રનો પણ ‘આ શ્રુતપદપ્રતિપાદ્ય શું છે ? શ્રુતપદપ્રતિપાદ્ય વસ્તુ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે...' વગેરે અર્થ જાણવો. આ જ પ્રમાણે સર્વત્ર જાણવું. એટલે કે જે જે સૂત્રમાં અધ્યયન વગેરે કોઈના પણ નિક્ષેપાઓનું નિરૂપણ હોય ત્યાં ત્યાં સર્વત્ર ‘અધ્યયનપદથી પ્રતિપાઘ શું છે ? વગેરે અર્થ જ લેવો. તેથી, ‘આવશ્યકના આ નિક્ષેપા છે' એવા શાસ્રપ્રચલિત વ્યવહાર અંગે
१८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org