Book Title: Nikshepvinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 278
________________ ऋजुसूत्रस्य कारणद्रव्यांशोऽपि संमतः तु न तथा तस्य द्रव्यार्थिकत्वं मन्यमानानामपि मते गुण पर्यायाधारांशद्रव्यस्यैव क्षणिकस्य संमतत्वात्, ऊर्ध्वतासामान्यलक्षणद्रव्यांशस्यानभ्युपगतत्वाद् वर्तमानक्षणेऽतीतक्षणस्य सर्वथाऽभावादिति वाच्यं. नाकारणं जायते किञ्चिदिति न्यायेन नित्यं सत्त्वमसत्त्वं वा हेतोरन्यानपेक्षणात्। अपेक्षातो हि भावानां कादाचित्कत्वसम्भवः ।। इति प्रमाणवार्तिकपरार्थानुमानपरिच्छेदोक्तेन न्यायेन वा कार्यस्य वर्तमानक्षणस्य केनचित्कारणेन भवितव्यमेव । ततश्चान्यापेक्षयाऽव्यवहितपूर्ववर्तिक्षणस्य कारणत्वमुचितमिति स्पष्टमेव । ननु यत्कार्यकालेऽपि विद्यते तस्यैवोपादानत्वमिति नियमः, यथा घटकालेऽपि विद्यमानस्य मृद्रव्यस्यैवोपादानत्वम् । पूर्वक्षणस्तु नोत्तरक्षणकाले कथञ्चिदपि वर्ततेऽतः कथं तस्योपादानत्वसम्भवः ? इति चेत् ? तस्य नियमस्य प्रमाणप्रसिद्धतया જ સ્વીકૃત હોવાથી ઊર્ધ્વતાસામાન્યરૂપ દ્રવ્ય તો અસ્વીકૃત જ છે. ને તેથી એના મતે વર્તમાનક્ષણે અતીતક્ષણનો સર્વથા અભાવ છે. 1 સમાધાન : ‘વિના કારણ કશું ઉત્પન્ન થતું નથી’ એ ન્યાયે અથવા ‘અન્ય હેતુની જેને અપેક્ષા ન હોય એ નિત્ય સત્ હોય અથવા નિત્ય અસત્ હોય. અન્યની અપેક્ષા જેને હોય એ ભાવોમાં જ કાદાચિત્કત્વ સંભવે છે’ પ્રમાણવાર્તિકના પરાર્થઅનુમાનપરિચ્છેદમાં કહેલા આ ન્યાયે વર્તમાનક્ષણરૂપ કાર્યનું કોઈક કારણ તો હોવું જ જોઈએ. એ કારણ તરીકે અન્ય કોઈની પણ અપેક્ષાએ અવ્યવહિત-પૂર્વવર્તીક્ષણને કારણ માનવી ઉચિત છે એ વાત સ્પષ્ટ જ છે. માટે એ ક્ષણમાં કારણત્વ ને દ્રવ્યનિક્ષેપત્વ નિર્બાધ છે. २६३ શંકા : જે કાર્યકાળે પણ વિદ્યમાન હોય એ જ ઉપાદાનકારણ હોય આવો નિયમ છે, જેમકે ઘટકાળે પણ વિદ્યમાન એવું મૃદ્રવ્ય જ ઘટનું ઉપાદાનકારણ છે. ઋજુસૂત્રનયમાન્ય પૂર્વક્ષણ તો ઉત્તરક્ષણકાળે કોઈપણ રીતે વિદ્યમાન હોતી જ નથી. તો એ શી રીતે ઉપાદાનકારણ બની શકે ? સમાધાન : ઉપાદાનકારણ અંગેનો આ નિયમ પ્રમાણથી જ સિદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292