Book Title: Nikshepvinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 276
________________ ऋजुसूत्रस्य पर्यायार्थिकत्वेऽपि द्रव्यनिक्षेपसंमतौ न दोषः एवैतत्परिहार एतन्मतपरिष्कार इति वाच्यं, नामादिवदनुपचरितद्रव्यनिक्षेपदर्शनपरत्वादुक्तसूत्रस्य तदनुपपत्तेरिति । ततश्चानुयोगद्वारस्यैवम्प्रकारा द्विविधा व्याख्या ज्ञेया - विशेषावश्यकभाष्यकाराणां भगवतां जिनभद्रगणिक्षमाश्रमणानां मते- उपयोगशून्य आवश्यकस्य वक्ता जीव आगमतो द्रव्यावश्यकम् । श्रीमतां सिद्ध-सेनदिवाकराणां मते आवश्यकवक्तुर्जीवस्योपयोगशून्यावस्थालक्षणपर्याय आगमतो द्रव्यावश्यकमिति । ननु यथाऽनुपयोगद्रव्यांशमादाय मतद्वयेऽपि द्रव्यनिक्षेपः संमतः, तथा कारणद्रव्यांशमादाय स संमतो नवेति ? संमत एवेति मे मतिः પરિહાર (પર્યાયમાં દ્રવ્યપદનો ઉપચાર કરવા વગેરે રૂપ) કહ્યો જ છે ને’ આવું ન કહેવું, કારણ કે એ સૂત્ર નામાદિ નિક્ષેપના અનુપચરિત સ્વીકારની જેમ દ્રવ્યનિક્ષેપના પણ અનુપચરિત સ્વીકારને જણાવવાના તાત્પર્યવાળું છે. માટે ઉપચાર દ્વારા એના સ્વીકારરૂપે સંગતિ કરવી અસંગત છે. એટલે, ઋજુસૂત્રને પર્યાયાર્થિક માનવામાં ઉક્તસૂત્રની અસંગતિ માનવી ને પછી એને દૂર કરવા વિવિધ સંગતિઓ શોધવી એ બરાબર નથી. પણ મૂળમાં એ સૂત્રની મેં જણાવ્યા મુજબ અસંગતિ છે જ નહીં, કારણ કે બન્ને દ્રવ્ય શબ્દો અલગ-અલગ છે. અને તેથી અનુયોગદ્વારસૂત્રની વ્યાખ્યા આ પ્રમાણે બે રીતે જાણવી. વિશેષાવશ્યકભાષ્યકાર ભગવંત શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણના મતે - આવશ્યકનો ઉપયોગશૂન્યવક્તાજીવ એ આગમથી દ્રવ્યાવશ્યક. શ્રીમદ્ સિદ્ધસેનદિવાકર સૂરિ મહારાજના મતે - આવશ્યકના વક્તા જીવની ઉપયોગશૂન્ય અવસ્થારૂપ પર્યાય એ આગમથી દ્રવ્યાવશ્યક. २६१ શંકા ઃ જેમ અનુપયોગદ્રવ્યાંશની અપેક્ષાએ બન્ને મતમાં દ્રવ્યનિક્ષેપ માન્ય છે એમ કારણદ્રવ્યાંશની અપેક્ષાએ એ માન્ય છે કે નહીં ? સમાધાન ઃ એ માન્ય છે જ એમ મને લાગે છે, કારણ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292