Book Title: Nikshepvinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 282
________________ शब्दादिनयविचारः २६७ //ર૮૪૭//ત્તિ | તતશ સંસ્થાનાવિવિશેષા માવટ ઇવ પરમાર્થનું, तदितरेषां तु तत्तुल्यपरिणत्यभावेन पटादिवदघटत्वमेवेत्येतेषामाशयः । ननु ‘अयं घटः 'अयं घटः' इत्यनुगतव्यवहाराद्यथा सर्वत्र घटे घटत्वसिद्धिस्तथैव नामघटादिष्वपि सा स्यादेव, ‘अयं घटः' इत्यनुगतव्यवहारादिति चेत् ? न, प्रवृत्त्यादिरूपव्यवहारस्यासिद्धेः, शब्दाभिलापरूपव्यवहारस्य च विषयतथात्वेऽतन्त्रत्वात् । अयम्भावः- शब्दाभिलापरूपव्यवहारो यदि विषयनियम्यः स्यात्तदा 'यथा व्यवहारस्तथा विषयेण भवितव्यमेवेति व्याप्तिप्राप्तेः सम्भवात् शब्दाभिलापरूपનયો સર્વ નિક્ષેપાઓને ઈચ્છે છે. //ર૮૪૭ll તેથી વિશેષ સંસ્થાનાદિ યુક્ત ભાવઘટ એ જ પરમાર્થસત્ છે. તે સિવાયના તો તેને સમાન પરિણતિ ન હોવાથી પટ જેમ ઘટરૂપ નથી એમ ઘટરૂપ નથી જ. શંકા : જેમ બધા જ ઘડાઓમાં “આ ઘડો' .. “આ ઘડો’ એવો સમાન વ્યવહાર હોવાથી ઘટવ સિદ્ધ થાય છે એમ નામ ઘટ વગેરેમાં પણ એ વ્યવહારના કારણે એ સિદ્ધ થશે જ. સમાધાનઃ સમાન વ્યવહાર માત્ર શબ્દનો જ થાય છે, નામઘટાદિ અંગે પ્રવૃત્તિરૂપ વ્યવહાર એકસમાન થતો નથી. આશય એ છે કે નામઘટ વગેરેનો ઘટ તરીકે ઉલ્લેખ થાય છે, પણ જળાહરણાદિનો અર્થી કાંઈ નામ ઘટ વગેરે અંગે પ્રવૃત્તિ કરતો નથી, એ તો માત્ર ભાવઘટઅંગે જ કરે છે. તેથી નામધટાદિ અંગે પ્રવૃત્તિરૂપ વ્યવહાર સમાન નથી. શંકા : છતાં પણ શબ્દાભિલાપરૂપ વ્યવહાર ભાવઘટની જેમ નામઘટાદિને પણ ઘટ તરીકે સ્થાપિત કરશે જ ને ! સમાધાન : ના, કારણ કે વિષય (= અભિધેય) તેવા પ્રકારનો હોવો કે ન હોવો એમાં શબ્દવ્યવહાર નિયામક નથી. આશય એ છે કે શબ્દાભિલાપરૂપ વ્યવહાર જો વિષયનિયમ્ય હોય એટલે કે વિષય જેવો હોય એને અનુસરીને જ શબ્દવ્યવહાર થતો હોય તો “જેવો વ્યવહાર હોય એ પ્રમાણે વિષય હોવો જ જોઈએ એવી વ્યાપ્તિ મળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292