Book Title: Nikshepvinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 283
________________ २६८ श्रीनिक्षेपविंशिका-१९ व्यवहारो विषयतथात्वे तन्त्रं स्यादपि, परंतु वस्तुतत्त्वं तु न तथा, तस्य व्यवहारस्य वाचकतास्वभावनियम्यत्वात् । अयमाशयः- सर्वेषु शब्देषु सर्वेषामर्थानां वाचकतास्वभावो वर्तत एव । परन्तु शब्दप्रयोगस्तु सङ्केतानुसार्येव भवति । अतः सत्यामपि पटवाचकतायां न ‘घट'शब्दो पटप्रतिपादनार्थं प्रयुज्यते, 'घटशब्दः पटवाचको भवतु' इत्यादिसङ्केतविशेषस्याभावात् । अत एव वक्ता शब्दप्रयोगावसरे ‘कः शब्दः प्रयोक्तव्यः, कश्च नेति निर्णयार्थं वाच्यार्थस्य स्वरूपं नापेक्षते, अपि तु सङ्केतविशेषमेवापेक्षते । यस्य च सङ्केतविशेषस्य प्रतिसन्धान (स्मरणमित्यर्थः) जायते तमनुसृत्य स शब्दं प्रयुङ्क्ते । ततश्च शब्दाभिलापरूपव्यवहारः सङ्केतविशेषस्य यत्प्रतिसन्धानं तेन नियन्त्रितो यः शब्दगतोऽर्थमात्रवाचकतास्वभावस्तेनैव नियम्य इति निश्चीयते । ततश्च शब्दाभिलापरूपव्यवहारः सङ्केतविशेषप्रतिसन्धान एव तन्त्रं स्यान्न तु શકે. અને તો પછી વિષય તેવા પ્રકારનો છે કે નહીં એનો નિર્ણય કરવામાં શબ્દવ્યવહાર નિયામક બની શકે. પરંતુ વાસ્તવિકતા એવી નથી. કારણ કે શબ્દ વ્યવહાર તો વાચકતાસ્વભાવનિયમ્ય છે. આશય આવો જાણવો - બધા શબ્દોમાં બધા અર્થોની વાચકતાનો સ્વભાવ રહ્યો જ છે. પણ શબ્દપ્રયોગ તો સંકેતને અનુસરીને જ થાય છે. એટલે, ઘટશબ્દમાં પટની વાચકતા રહી હોવા છતાં એ, પટને જણાવવા માટે વપરાતો નથી. કારણ કે “ઘટ શબ્દ પટવાચક હો' આવો વિશેષ પ્રકારનો સંકેત છે નહીં. એટલે જ વક્તા શબ્દ બોલવાના અવસરે કયો શબ્દ બોલવો અને કયો નહીં?” એનો નિર્ણય કરવા માટે વાચ્યર્થના સ્વરૂપને વિચારતો નથી. પણ સંકેતવિશેષને જ વિચારે છે. જે ચોક્કસ સંકેતનું સ્મરણ થાય તેને અનુસરીને એ શબ્દ બોલે છે. એટલે શબ્દાભિલાપરૂપ વ્યવહાર અમુક ચોક્કસ સંકેતનું જે સ્મરણ તેનાથી નિયત્રિંત એવો શબ્દમાં રહેલો અર્થમાત્રનો જે વાચકતાસ્વભાવ તેનાથી જ નિયમ્ય છે એ નિશ્ચિત થાય છે. અને તેથી શબ્દાભિલાપરૂપ વ્યવહાર જો બને તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292