Book Title: Nikshepvinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 288
________________ પ્રશતિઃ २७३ रोलीस्थितश्रीसीमन्धरधामप्रमुखानां नैकेषां देवविमानतुल्यानां जिनालयाना, प्रेरकाः सापुतारास्थितगजाभिषेकतीर्थस्य, वृत्तिकारा बन्धविधानमहाग्रन्थान्तर्गतमूलप्रकृतिरसबन्धग्रन्थस्य, स्थिरीकर्तार उदारचरिततया नैकेषां मुनीनां, प्राप्तपञ्चत्वा गुरुगौतमस्वामिनो पूजनान्तरं चतुर्विधसङ्घोपरि वासक्षेपं कुर्वदवस्थायां समजायत गुरवो विजयजयशेखरसूरीश्वराः । યઃ શિષ્યઃ પ્રથમ સંસારસન્વજોને પ્રોડ્રવ્ય તેષા, કર્તા વોपज्ञवृत्तिसमेतसप्तभङ्गीविंशिकाग्रन्थस्य तत्त्वावलोकनसमीक्षा-तत्त्वनिर्णय-नवाङ्गीगुरुपूजनप्रश्नोत्तरादिग्रन्थानां च गूर्जरभाषानिबद्धानां टिप्पणकर्ता श्रीअनुयोगद्वारग्रन्थस्य गूर्जरभाषानिबद्धविवरणकर्ताऽध्यात्ममतपरीक्षादिग्रन्थानां न्यायाचार्यश्रीमद्यशोविजयोपाध्यायरचितानां, सूक्ष्मતપ-જપ પૂર્વક સાધના કરી હતી. અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામીના તેઓ પરમભક્ત હતા. કોલ્હાપુર સમીપ શિરોલી સ્થિત શ્રી સીમંધરધામતીર્થની ઐતિહાસિક પ્રતિષ્ઠાના તેઓશ્રી પ્રાણપ્રતિષ્ઠાચાર્ય હતા. સાપુતારા ખાતે ગજાભિષેક તીર્થના તેઓ પ્રેરક હતા. બંધવિધાન મહાગ્રન્થ અંતર્ગત મૂળ પ્રકૃતિ રસસબંધો ગ્રન્થના તેઓ વૃત્તિકાર હતા. અનેક સાધુઓને ઉદાર ચરિતના કારણે સંયમમાં સ્થિર કરનારા તેઓ ગુરુગૌતમસ્વામીના વિશેષ પ્રકારના પૂજન પછી શ્રી ચતુર્વિધસંઘને વાસક્ષેપ કરતાં કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા. સ્વપજ્ઞ વૃત્તિયુક્ત સપ્તભંગી વિંશિકા ગ્રન્થનો તથા ગુજરાતી ભાષામાં તત્ત્વાવલોકનસમીક્ષા-તત્ત્વનિર્ણય-નવાંગીગુરુપૂજન અશાસ્ત્રીય છે એ અંગેના પ્રશ્નોત્તર વગેરે ગ્રન્થોનો રચયિતા, શ્રીઅનુયોગદ્વાર સૂત્રવૃત્તિ પર ટીપ્પણ કર્તા- ન્યાયાચાર્ય શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયવિરચિત અધ્યાત્મમત પરીક્ષા વગેરે ગ્રન્થોનો ગુજરાતી ભાષામાં વિવરણકાર અને સૂક્ષ્મરહસ્યોના ઉદ્ઘાટનપૂર્વક કમ્મપયડી મહાશાસ્ત્ર- શતકનામે પાંચમો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292