Book Title: Nikshepvinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 270
________________ व्यवहारनयविचारः तथा तदेव प्रमाज्ञानं तत्र स्थापनेन्द्रत्वव्यवहारे मुख्यत्वं ख्यापयतीति स्पष्टम् ॥१८॥ तदेवं सर्वेषां द्रव्यार्थिकत्वेन निर्विवादं संमता नैगमादयस्त्रयो नया विचारिताः । अथ ऋजूसूत्रं स्वयं विचारयन्नाह - ऋजूसूत्रे विवादोऽथ द्रव्यं स मन्यते न वा ? समाधौ प्रथमो ज्ञेय आगमोक्तत्वहेतुना ॥ १९॥ अथ ऋजुसूत्रे = ऋजुसूत्रविषये पूर्वशास्त्रेषु स द्रव्यं = द्रव्यनिक्षेपं मन्यते न वे 'ति विवादो दृश्यते । तत्र समाधौ = समाधाने = उत्तरे इति यावत् प्रथमो विकल्पो ज्ञेयः, स द्रव्यनिक्षेपं मन्यते' इत्युत्तरं ज्ञेयम् । कुत इत्याह-- आगमोक्तत्वहेतुना = अनुयोगद्वारसूत्रे तस्य तत्सहत्वस्य कथितत्वादिति । तथाहि - उज्जुसुअस्स एगो अणुवउत्तो आगमतो एगं दव्वावस्सयं, पुहुत्तं नेच्छइत्ति (सू.१५) । ततश्च यत आगम एव 'ऋजुसूत्रो द्रव्यावश्यकमिच्छति' इत्युक्तमतस्तस्य द्रव्य ઉપચિરત હોવો જણાવે છે, પણ ભ્રાન્ત હોવો નહીં. વળી એ જ પ્રમાજ્ઞાન એ પ્રતિમામાં સ્થાપનેન્દ્ર તરીકેના વ્યવહારને મુખ્યરૂપે પણ ઠેરવે જ છે એ સ્પષ્ટ છે. ।૧૮। આમ, બધા પૂર્વપુરુષોને દ્રવ્યાર્થિક તરીકે નિર્વિવાદપણે માન્ય એવા નૈગમાદિ ત્રણ નયો વિચાર્યુ. હવે ઋજુસૂત્રનયને સ્વયં વિચારતા ગ્રન્થકાર કહે છે ગાથાર્થ : ઋજુસૂત્રનય અંગે પૂર્વશાસ્ત્રોમાં ‘તે દ્રવ્યનિક્ષેપ માને છે કે નહીં ?’ એનો વિવાદ જોવા મળે છે. એમાં સમાધિ ઉત્તર તરીકે આગમોક્તત્વહેતુથી પ્રથમવિકલ્પ જાણવો. એટલે કે એ દ્રવ્યનિક્ષેપ छेरछे छे. २५५ Jain Education International = શ્રીઅનુયોગદ્વારસૂત્રમાં ઋજુસૂત્રનય દ્રવ્યનિક્ષેપસહ છે = દ્રવ્યनिक्षेपने स्वीद्वारे छे, खेम अधुं छे. ते खा रीते- 'ऋसूत्रनय खेड અનુયુક્તવક્તાને આગમથી એક દ્રવ્યાવશ્યકરૂપે સ્વીકારે છે. પણ પૃથક્ત્વ સ્વીકારતો નથી.’આમ જ્યારે આગમમાં જ ‘ઋજુસૂત્ર દ્રવ્યાવશ્યક For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292