________________
श्रीनिक्षेपविंशिका - ११
यदुक्तं तदुपयोगी यो द्रव्यनिक्षेपस्तमुद्दिश्यैव पूर्वाचार्यैः 'भूतस्य भाविनो वा... ' इत्यादि गाथा ग्रथिता, स च द्रव्यनिक्षेप उपादानकारणीभूत एव, सर्वत्र च प्राप्यत एव तदन्यस्तु द्रव्यनिक्षेपतया विवक्षितः क्वचित्प्राप्यते क्वचिच्च नेत्यन्यदेतत् । स चोपादानकारणरूपो द्रव्यनिक्षेपो सचेतनाचेतनद्रव्यतया द्विविध एव भवतीति ध्येयम् ।
अथ प्रस्तुतं प्रस्तूयते - द्रव्यनिक्षेपद्वैविध्यप्रतिपादकमनुयोगद्वारसूत्रं 'से किं तं दव्वावस्यं ? दव्वावस्सयं दुविहं पण्णत्तं, तंजहाआगमतो य नोआगमतो य । (सू. १३) त्ति । यस्यावश्यकपदाभिधेयं शास्त्रं शिक्षितादिगुणोपेतं भवति स यदा तस्मिन् शास्त्रे वाचनाप्रच्छनापरिवर्तनाधर्मकथाभिर्वर्तमानोऽप्यावश्यकोपयोगे ऽवर्तमानस्तदा आगमतो द्रव्यावश्यकं भवति । यदि स वक्ताssवश्यकोपનિક્ષેપચતુષ્ટયની સર્વવ્યાપિતા જે કહેલી છે તેની સંગતિ માટે ઉપયોગી જે દ્રવ્યનિક્ષેપ, એને ઉદેશીને જ પૂર્વાચાર્યોએ ‘ભૂતસ્ય ભાવિનો વા....' ઇત્યાદિ ગાથા બનાવેલી છે. એ દ્રવ્યનિક્ષેપ તો ઉપાદાનકારણભૂત જ છે, ને સર્વત્ર મળે જ છે. તેનાથી ભિન્ન દ્રવ્યનિક્ષેપ તરીકે વિક્ષિત નિક્ષેપ ક્યાંક મળે-ક્યાંક ન મળે એ મહત્વનું નથી. તથા આ ઉપાદાનકારણરૂપ દ્રવ્યનિક્ષેપ સચેતન-અચેતનદ્રવ્યરૂપે બે જ પ્રકારનો મળે છે એ જાણવું.
१००
-
હવે પ્રસ્તુતમાં આવીએ. દ્રવ્યનિક્ષેપના બે પ્રકારને જણાવનાર અનુયોગદ્વારસૂત્ર આવું છે- ‘દ્રવ્યાવશ્યક શું છે ? દ્રવ્યાવશ્યક બે પ્રકારે કહેવાયેલું છે – આગમથી અને નોઆગમથી. ‘આવશ્યક’ નામવાળું શાસ્ત્ર શિક્ષિત વગેરે ગુણોથી યુક્ત થાય એ રીતે જે ભણેલો છે તે સાધુ વગેરે જ્યારે તે શાસ્ત્રનો વાચના-પૃચ્છના-પરાવર્તના કે ધર્મકથા નામે સ્વાધ્યાય કરી રહ્યો હોય ને છતાં એ આવશ્યકના ઉપયોગમાં ન હોય ત્યારે એ આગમથી દ્રવ્યાવશ્યક બને છે. જો એ વક્તા એ વખતે આવશ્યકમાં ઉપયોગવાળો પણ હોત તો આગમથી ભાવઆવશ્યક જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org