________________
१५४
श्रीनिक्षेपविंशिका-१५
व्यक्तौ शक्तिरित्यत्रापि तेषां वर्णादीनामाकृतावेवान्तर्भाव इति स्पष्टमेव।
इदन्तु ध्येयम्- अत्र वर्णादीनां पृथग् निक्षेपतया यो निषेधः स यत्र तेषामस्वातन्त्र्येण पदप्रतिपाद्यत्वं तत्रैव ज्ञेयः, यत्र तु तेषां स्वातन्त्र्येणैव तत्, तत्र तन्निक्षेपः कथनीय एव, यथा कालनिक्षेपेषु वर्णकालाख्यो निक्षेपः। तदुक्तमावश्यकनिर्युक्तौ- पंचण्हं वण्णाणं जो खलु वण्णेण कालओ वण्णो। सो होइ वण्णकालो वणिज्जइ जो व जं कालं ॥७३१।। इति। अत्र च, यत्र मुख्यवाच्यार्थपरिकरतया वर्णादीनां बोधस्तत्र तेषामस्वातन्त्र्येण पदप्रतिपाद्यत्वं ज्ञेयम्, यथा काकपदेन पक्षिविशेषवर्णतया प्रतीयमानस्य कालवर्णस्य, यत्र च मुख्यवाच्यार्थतयैव तेषां बोधस्तत्र तत् स्वातन्त्र्येण ज्ञेयम्, यथा कालपदेन प्रतीयमानस्य कालवर्णस्य।
नन्वत्र काकादितत्तद्वस्तुपरिचायकानां श्यामवर्णादिनियतधर्माणाસ્થાપનાનિક્ષેપમાં સમાવેશ છે એ નિશ્ચિત થયું. અને તેથી જ જાત્યાકૃતિવિશિષ્ટવ્યક્તિમાં શક્તિ જે છે તેમાં પણ વર્ણાદિનો આકૃતિમાં જ અન્તર્ભાવ છે એ પણ સિદ્ધ થયું.
આ વાત ધ્યાનમાં રાખવી કે- અહીં વર્ણાદિનો સ્વતંત્રનિક્ષેપરૂપે જે નિષેધ કર્યો છે તે જ્યાં તેઓની પદપ્રતિપાદ્યતા સ્વતંત્રરૂપે ન હોય ત્યાં જ જાણવો. જ્યાં તેઓ સ્વતંત્રરૂપે પદપ્રતિપાદ્ય હોય ત્યાં તો તે નિક્ષેપ કહેવો જ જોઈએ. જેમકે કાલના નિક્ષેપાઓમાં વર્ણકાલ(કાળો વર્ણ) જુદા નિક્ષેપરૂપે કહેવાય છે. આવશ્યકનિયુક્તિમાં કહ્યું છે કે- પાંચ વર્ષોમાં જે કાળો વર્ણ છે તે વર્ણકાળ છે... //૭૩ અહીં, જ્યાં મુખવાચ્યાર્થના પરિકરરૂપે ( ધર્મવગેરરૂપે) વર્ણાદિનો બોધ થતો હોય ત્યાં તેઓની પદપ્રતિપાધતા સ્વતંત્રરૂપે હોતી નથી એમ જાણવું, જેમકે કાક' શબ્દ દ્વારા કાગડાના વર્ણરૂપે પ્રતીત થતો કાળો રંગ. અને જ્યાં એ મુખ્યવાચ્યાર્થરૂપે જ જણાતો હોય ત્યાં એની પદપ્રતિપાદ્યતા સ્વતંત્રરૂપે જાણવી, જેમકે “કાલ'શબ્દ દ્વારા પ્રતીત થતો કાળો રંગ.
પ્રશ્ન : કાગડો વગેરે તે તે વસ્તુના પરિચાયક એવા શ્યામવર્ણાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org