Book Title: Nikshepvinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 255
________________ २४० श्रीनिक्षेपविंशिका-१८ इति । ततश्च भवन्निरूपणस्यानेन सह विरोध इति चेत् ? मैवं, तत्रोपचारस्य व्यवहारनयाभिप्रायेणैवोक्तत्वाद् । तथाहि- कारणे कार्योपचारात् तथाव्यवहारदर्शनादिति यदुक्तं तत्र, तत्र तथाव्यवहारदर्शनाद्' इत्युल्लेखो व्यवहारनयाभिप्रायोऽयं' इत्यभिव्यनक्त्येव, व्यवहारस्य व्यवहारनयाभिप्रायेण प्रवर्तमानत्वात् । तथा तत्र, 'अनेकप्रकारवस्त्वभ्युपगमपरत्वादिति यदुक्तं, तद् नैगमनयाभिप्रायं स्पष्टं व्यनक्त्येव, 'अनुपचारेणाभ्युपगतानि वस्तून्येव वस्तुनः प्रकारत्वार्हाणीति नियमाद्। अयम्भावः- यस्य कस्यचिदपि वस्तुनो विभागप्रदर्शनवाक्ये उपचारप्राप्तानि वस्तूनि नैव प्रोच्यन्ते । तृणजन्यः, अरणिजन्यः, मणिजन्यश्चेत्येवमग्नौ त्रिविधे प्राप्यमाणे तद्विभागप्रदर्शनवाक्यं ‘अग्निश्चतुर्विधःतृणजन्यो, अरणिजन्यो, मणिजन्यो, माणवकश्च'त्येवं न कदाचिदવિચારવી. એટલે તમારા નિરૂપણનો આ અધિકાર સાથે વિરોધ છે. સમાધાન : તમારી શંકા બરાબર નથી, કારણ કે એ અધિકારમાં ઉપચાર જે કહ્યો છે તે વ્યવહારનયના અભિપ્રાયે જ કહ્યો છે. તે આ રીતે - “કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી.. કારણ કે તેવો વ્યવહાર જોવા મળે છે. આવું જે ત્યાં કહ્યું છે તેમાં ‘તેવો વ્યવહાર જોવા મળે છે આવા શબ્દો, આ ઉપચાર વ્યવહારનયના અભિપ્રાયથી છે એવું સૂચવે જ છે, કારણ કે વ્યવહાર વ્યવહારનયને અનુસરીને થતો હોય છે. તથા ત્યાં “અનેક પ્રકારવસ્વભુપગમપરત્વાક્ = અનેક પ્રકારની વસ્તુનો સ્વીકાર કરવામાં તત્પર હોવાથી એવું જે કહ્યું છે તે નૈગમનયના અભિપ્રાયને સ્પષ્ટરૂપે વ્યક્ત કરે જ છે, કારણ કે “ઉપચાર વિના જમૌલિક રીતે મનાયેલી વસ્તુઓ જ મૂલવસ્તુના પ્રકાર તરીકે ગણી શકાય છે.” આવો નિયમ છે. આશય આ છે – કોઈપણ વસ્તુના વિભાગ-પ્રકાર કેટલા છે? એ દર્શાવનાર વાક્યમાં ઉપચરિત વસ્તુઓ ક્યારેય કહેવાતી નથી. તૃણજન્ય, અરણિજન્ય અને મણિજન્ય.આમ ત્રણ પ્રકારનો અગ્નિ જો મળે છે તો એના વિભાગ દર્શાવનાર વાક્ય-“અગ્નિ ચાર પ્રકારે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292