Book Title: Nikshepvinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 249
________________ २३४ श्रीनिक्षेपविंशिका-१८ त्ववस्तुतया तदसंमतत्वं कथितं, अतोऽनुपयुक्तस्य ज्ञातुरिव ज्ञातुरनुपयोगस्याप्यवस्तुत्वादेव न पर्यायार्थिकनयसंमतत्वम् । तदत्रेदं रहस्यं– विवक्षितकाले देवदत्तयज्ञदत्तौ द्वावप्यावश्यकेऽनुपयुक्तावेव, तथापि यदीच्छेत् तदा देवदत्तस्योपयोगः शक्यः, अधीतावश्यकत्वाद्, यज्ञदत्तस्य तु न तथा, अनधीतावश्यकत्वाद् । ततश्च यज्ञदत्तजीवद्रव्यापेक्षया देवदत्तजीवद्रव्ये कश्चिद्विशेषो मन्तव्य एव । स च ज्ञातृत्वरूप एव, तदन्यस्यात्रानतिप्रयोजनात् । ततश्च विवक्षितकाले देवदत्ते ज्ञातृत्वमनुपयोगश्चेति द्वावपि सम्भवतः। परन्तु पर्यायाणां क्षणिकत्वादनुपयुक्तक्षणयोर्द्वयोर्मध्य एकस्मिन् ज्ञातृत्वरूपविशेषाभ्युपगमोऽनावश्यक एव । योऽनुपयुक्तः क्षणः स अनुपयुक्त एव, 'यदीच्छेत् तदा...' इत्यादिकथनं तत्राशक्यमेव, क्षणान्तरेऽसत्त्वात् । ततश्च यधुपयुक्तः, ज्ञातैव, यद्यनुपयुक्तः, अज्ञातैव । ज्ञाताऽनुपयुक्तश्चेत्यતો અવસ્તુતાના કારણે અસંમતત્વ કહ્યું છે. એટલે આ નયોના મતે અનુપયુક્તજ્ઞાતાની જેમ ‘જ્ઞાતાનો અનુપયોગ’ એ પણ અવસ્તુ જ હોવાથી અસંમત જ છે. અહીં આવું રહસ્ય જણાય છે – વિવક્ષિતકાળે દેવદત્ત અને યજ્ઞદત્ત બન્ને આવશ્યકમાં અનુપયુક્ત જ છે. છતાં જો ઇચ્છે તો દેવદત્તનો ઉપયોગ શક્ય છે, કારણ કે એ આવશ્યકશાસ્ત્ર ભણેલો છે. પણ એ રીતે યજ્ઞદત્તને શક્ય નથી, કારણ કે એ, એ ભણેલો નથી. એટલે યજ્ઞદત્તની અપેક્ષાએ દેવદત્તમાં કંઈક વિશેષતા માનવી જ પડે છે. અને એ પ્રસ્તુતમાં જ્ઞાતૃત્વરૂપ જ છે. કારણ કે અન્ય કોઈપણ વિશેષતા આ બાબતમાં ઉપયોગી નથી. એટલે વિવક્ષિતકાળે દેવદત્તમાં જ્ઞાતૃત્વ અને અનુપયોગ આ બન્ને સંભવે છે. પણ પર્યાયો તો ક્ષણિક હોવાથી બે અનુપયુક્તક્ષણોમાંથી એકમાં જ્ઞાતૃત્વરૂપ વિશેષતા માનવી જરૂરી નથી. જે અનુપયુક્ત ક્ષણ છે તે અનુપયુક્ત જ છે. “જો ઇચ્છે તો..” વગેરે કથન અહીં શક્ય જ નથી, કારણ કે ક્ષણાન્તરે એ રહેનાર જ નથી, પછી ઈચ્છે કોણ ? તેથી જો ઉપયુક્ત છે તો જ્ઞાતા જ છે, જો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292